________________
નળાખ્યાન
( ૩૨૩ )
લે જે. તે વનવાસી પોપટડા તારી દુઃખદાયક અત્રસ્થા જાણી તને સીધા માર્ગ બતાવશે.
""
આ પ્રમાણે લખી નળરાજા પ્રિયાને સુતી મુકી ત્યાંથી પ્રસાર થઇ ગયા. તે વખતે વારવાર સાભ્રુવદને પ્રિયાના સ્થનળને જોયા કરતા હતા. આગળ ચાલતાં ધુમાડાના સમૂહને વધારતા અને ભયંકર મેટાં વૃક્ષેાની ઘટાવાળા એક રત્ન ગર્ભિત પર્વત નળના જોવામાં આવ્યેા. નળે તે ઉપર ષ્ટિ કરી, ત્યાં ઉપરના વૃક્ષેામાં દેવાગ્નિ લાગેલા હતા. તેમાંથી પ્રલયબળના અગ્નિના જેવી જવાળાએ નીકળતી હતી. તે દાવાનળથી સઘળું વન ક્ષણ માત્રમાં પ્રજવલિત થઈ ગયું. તે વખતે દુગ્ધ થયેલા જીવજંતુઓના આક્રંદ નળરાજાના સાંભળમાં આણ્યે. તેવામાં જાણે કેાઇ મનુષ્યના આક્રંદ હાય, તેવા એક આક્રંદ નળને શ્રવણુગાચર થયા. તે સાંભળી નળરાજા તેની પાસે ગયા. “ હું ઇક્ષ્વાકુ કુળમણુ નળરાજા, આ દાવાગ્નિથી મારૂં શરીર દુગ્ધ થતુ જાય છે. સાટે એનાથી મારૂં રક્ષણ કર. ” આ શબ્દો સાંભળી નળે આશ્ચય પામી ચારે તરફ જોવા માંડયું, ત્યાં એક રાક્" ડામાં રહેલા સર્પને જોયા. નળ ચિકત થઇ ખેલ્યા-” મારૂ નામ, મારા વંશ અને આવી મનુષ્યભાષા એ બધાનું જ્ઞાન તને કયાંથી પ્રાપ્ત થયું? ” તે નાગ માનવવાણીથી બેન્ચે“ મહાત્મા નળ, હું પૂર્વ જન્મને વિષે મનુષ્ય હતો, મને તે જન્મમાં અવધિજ્ઞાનના સંસ્કાર થયે હતો; તેથી આ
2
""