SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ અર્જુન તીર્થયાત્રા (૨૬૯) આવ્યું. અને તેણે અર્જુનને કહ્યું, “મહાવીર, અહિં હિર યપુર નામે એક નગર છે. તેમાં હેમાંગદ નામે રાજા છે. તેને પ્રભાવતી નામે પટરાણી છે. તે રમણું ઘણું જ સ્વરૂપવાન છે. તે રાણીનું પાછલી રાત્રે કેઈ હરણ કરી ચાલતા થયો. રાણીએ “આર્યપુત્ર મારૂં રક્ષણ કરે” એવો પોકાર કરવા માંડ્યું. તેને કરૂણ સ્વર સાંભળી રાજા જાગી ઉઠશે. હાથમાં ન લઈ તેની પાછળ દેડ. તેણે દુરથી ઘણા શબ્દ ક્ય તોપણ એ ચોર હાથમાં આવ્યા નહિ. રાજા નિરાશ થઈ ઉભે રહ્યો. તેણે ત્યાં રહી પોતાના સૈનિકોને બોલાવ્યા. અને હુકમ કર્યો કે, “જ્યાં હોય ત્યાંથી તે ચોરને પકડી લાવે.” સૈનિકે એ ઘણે પ્રયાસ કર્યો, તે પણ કઠેકાણે ચોરનો પત્ત લાગે નહિ. એમ કરતાં સૂર્યના પ્રકાશમાં શોધ કરતે એ પ્રિયાવિરહી રાજા આગળ ચાલતું હતું, તેવામાં રાણુની કેશવે ની માળાઓ અને તેમાંથી વિખરાઈ ગયેલા પુષ્પો પૃથ્વીપર પડેલા રાજાના જોવામાં આવ્યા. રાજા તેને અનુસારે અહિં આવે છે. પિતાની પ્રિયાને શોધ ન લાગવાથી આકંદ કરતે અહિં તહીં ભમ્યા કરે છે.” કેશરદુતની આ વાત સાંભળી અને વિચાર્યું કે, એ પ્રભાવતી તે મારા મિત્ર મણિચુડ વિદ્યાધરની બહેન હશે. કદિ તેની બહેન ન હોય ગમે તે હોય પણ મારે તેને ધર્મની બહેન માનવી જોઈએ. અને તેને દુ:ખરૂપ સમુદ્રમાંથી મુક્ત કરી. તેનાપતિ હેમાંગદને સુખી કરે જોઈએ. આવું વિચારી અને
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy