________________
જૈન મહાભારત.
( ૨૩૬ )
દેખાવા લાગી. વીર અર્જુન હાથમાં ધનુષ્ય લઇ રાધાવેધના સ્તંભની પાસે માગ્યે. તે સ્ત ંભ નીચે એક તેલના કુંડ કરેલા હતા. તેમાં રાધા નામની પુતળીનું પ્રતિબિંબ ઉપરથી પડતુ હતુ. મહાવીર અર્જુન તે પ્રતિબિ અને ડાબી આંખે જોતા હતા. મુખ નીચું રાખી હાથમાં ધનુષ્ય બાણુ રાખી પછી તેણે સાવધાન થઇ ઉપરના નિશાન તરફ ખાણની યોજના કરી. સર્વ સભાસદોના હજારા નેત્રા અર્જુનની ઉપર લક્ષ થયા. એટલામાં દ્રૌપદ્મીના કટાક્ષ, ક્ તીની પ્રસન્નતા અને પાંડુરાજાના આનંદ એ સની સાથે અર્જુને ધનુષ્યનું આકષ ણુ કર્યું. તે વખતે ખાણના જે નિ થયા. તેણે આખા વિશ્વને શબ્દાદ્વૈત કરી દીધું. પૃથ્વી ઢાલાચમાન થઇ. દિગ્ગજો ત્રાસ પામ્યા અને વિશ્વ બધિર થઇ ગયું. એવામાં સ` પ્રતિપક્ષી રાજાઓના હૃદય સાથે અર્જુને રાધાના વામચક્ષુને ભેદી નાંખ્યું. સર્વત્ર જય શબ્દો પ્રસરી ગયા, અને દેવતાઓએ અર્જુનની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. તે વખતે પાંડુ અને કુ તીને એટલા આનદ થયા કે, જે બ્રહ્માંડમાં પણ શમાઇ શકયા નહીં. અને પાંડવાની કીર્તિ ત્રણ ભુવસમાં પ્રસરી ગઇ. પ્રસન્નહૃદયા પાંચાલી પ્રીતિમય બની ગઈ. તેણીએ હૃદયમાં ચિંતવ્યું કે, · રાધાવેધ કરનાર “ અર્જુન છે, તથાપિ હું પાંચે પાંડવાની પત્ની થાઉં તેા વધારે સારૂં, ” આવી ઇચ્છા કરી, પરંતુ લેાકિનંદાની શંકા કરતી દ્રોપદીએ એક અર્જુનના કંઠમાં વરમાળા આરેપિત કરી. એકજ મા
:
,,