________________
( ર૩ર)
જૈન મહાભારત. ચિંતા થઈ પડી હતી. જે પુરૂષ મંડપ વચ્ચે શોકાતુર થયે હતે. તે દ્રુપદ રાજા હતા. જ્યારે પાંચ પાંડવો તેના જેવામાં આવ્યા, ત્યારે તેને રાધાવેધની વિષમ પ્રતિજ્ઞા થઈ પડી હતી. કારણ કે, તેને ચિંતવ્યું હતું કે, “જે મેં આવી વિષમ પ્રતિજ્ઞા ન કરી હોત તે હું મારી પુત્રી પદી આ પાંડવેને આપત” આ મહાચિંતામાં રાજા દ્રુપદ મગ્ન થઈ ગયે. હતે અને તેથી જ તે શેકાતુર બન્યા હતા.
મંડપમાં સર્વ રાજસમાજ ભરાઈ રહ્યા પછી જે સુંદર માળા આવી હતી, તેજ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી હતી, રાધાવેધ કરી મને કે પતિ પ્રાપ્ત થશે,” એ વિચારમાં રાજબાળા મગ્ન થઈ રહી હતી. - જ્યારે તે રાજપુત્રી પદી સ્વયંવરમંડપમાં આવી ત્યારે દ્રુપદરાજાને પુત્ર ધૃષ્ટદ્યુમ્ન કે જે પદીને બંધુ થાય તે ઉંચા હાથ કરીને બે –“સભાજને, આપ સર્વ સાવથાન થઈને મારું વચન સાંભળે. જે કઈ ક્ષત્રિયવીર આ દિવ્ય ધનુષ્યને ચડાવી રાધાવેધ કરશે તેને આ મારી બહેન
પદી વરશે.” એટલું કહી ધૃષ્ટદ્યુમ્ન પિતાને આસને બેઠે એટલે સર્વ રાજાઓ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા. મનેહરા દ્રોપદીની દષ્ટિ તે સમયે પાંડુરાજાના પાંચ પુત્રોની ઉપર પડી. તેમનું અદ્ભુત રૂપ અને મને હર આકૃતિ જોઈ રાજબાળા મેહિત થઈ ગઈ. એટલામાં પિતાની પ્રતિજ્ઞા મરણમાં આવવાથી તેણીનું ધૈર્ય ડગી ગયું. શિબિકામાંથી