________________
(૨૧૬)
જૈન મહાભારત.
તે વખતે દુર્યોધન પાછા સામે થયા. એક ખીજાના પ્રાણ લે તેવુ શોય તેમનામાં પ્રગટ થયુ, એટલે દ્રાણુાચાયે તેમને સમજાવી શાંત કર્યાં. જોકે ભીમના હૃદયમાં લેશ પણ દ્વેષ ન હતા, પણ જ્યારે દુર્યોધનના હૃદયના ભાવ વિપરીત જોવામાં આબ્યા, એટલે પ્રત્યક્ષ કાળ હેાય તેમ ક્રધાતુર થઇ ગયા. જાણે ક્રોધાગ્નિના ધુમાડા હોય તેમ તેના મસ્તકના કેસ અને રામાંચ ઉભા થઇ ગયા, અને હાઠ કપવા લાગ્યા. ભીમની ભયંકર મૂત્તિ જોઇ જેમ કલ્પાંત કાળના પવનથી ઉદયાચળ તથા હિમાચળ પર્વતા પેાતાના સ્થાનાથી ભ્રષ્ટ થઈ જાય તેમ દુર્યોધન અને ભીમના ક્રોધના જોશથી સર્વ સભ્યો પાતાતાના સ્થાનાને મુકી સભાના મધ્ય ભાગમાં દોડી આવ્યા. આ વખતે દ્રોણાચાયે વિચાયું કે, આનું પરિણામ નઠારૂં આવશે, તેથી તેમણે પેાતાના પુત્ર અશ્વત્થામાને આજ્ઞા કરી કે, “વ ત્સ! આ બંને વીરપુરૂષોના યુદ્ધની સમાપ્તિ કર. નહીં તો તેઆનું ગદાયુદ્ધ માખા સભામંડપને ક્ષણવારમાં ચુર્ણ કરી નાંખશે. ” પિતાની આજ્ઞા થતાં અશ્વત્થામાએ ઉઠી તે અનેને સમજાવી જુદા કર્યો અને ઠંડા કરી પોતપોતાને સ્થાનકે એસાર્યો. આ વખતે માટા ઘાર શબ્દાવળા રણવાદ્ય વાગતા હતા અને લેાકેાના કાલાહલ થતા હતા. તે બધાને શાંત કરી દ્રોણાચાય ઉંચે સ્વરે મેલ્યા—“ સર્વ ક્ષત્રિયવીરા અને સભ્ય ગૃહસ્થા ! બીજા કુમારાની પરીક્ષા પૂર્ણ થઈ છે, હવે તમારે મારા સ`થી શ્રેષ્ટ મોટા શિષ્ય અર્જુનનું ચાતુર્ય જોવું જોઇએ. એ મહાવીરને હું મારા પુત્રથી અધિક ચાહું છું. એ મને મારા
rr