________________
ગુઃભક્તિના મહિમા.
( ૨૦૫ )
6
અર્જુનને પાતે સ્થાપેલી · ગુરૂપ્રતિમાની પાસે લઇ ગયા. જે જોતાંજ તેઓ સાન દાશ્ર્વય થઇ ગયા. દ્રોણાચાર્ય તથા અર્જુ - નને ખાત્રી થઈ કે, એની વાત સત્ય છે. પદ્માસન કરી ઉત્તમ વેદિકા ઉપર બેસારેલી અને ચએલી વગેરે પુપોથી પૂજેલી એ ગુરૂની સુદર પ્રતિમા જોઈ અર્જુ ન આનંદ પામી ગયા. તે પોતાના ગુરૂની પ્રતિમાને ત્રિનયથી વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. આ સમયે દ્રોણાચાર્ય હૃદયમાં વિચાર કર્યો કે, અર્જુનની ઉપર પ્રેમ દેખાડવાના આ ખરેખરે। સમય છે ’ આવુ વિચારી દ્રોણાચાયે એકલવને કહ્યુ, “પ્રિય શિષ્ય, જો તું મને તારા સાચા ગુરૂ માનતા હા તા જે આટલી ધનુર્વિદ્યા તેં સંપાદન કરી છે, તેની ગુરૂદક્ષિણા મને આપ. ” એકલવે આનંદથી કહ્યું, કૃપાનિધાન ! કહા, હું આપને શુ શુદિક્ષણા આપુ? કહેા તે મારી પાસે જે સંપત્તિ છે, તે આપુ. કહેા તા મારૂ મસ્તક આપું અને કહેા તા બીજી જે કાંઈ આપ ઇચ્છતા હા તે માપું. આપના અનુગ્રહના બદલા વાળવા આ જગમાં કે, જે આપને આપીને હું કૃતાર્થ થાઉં. “ વત્સ ! હું બીજું કાંઈ ઈચ્છતા નથી, તારા હાથના અંગુઠા મને કાપી આપ ” દ્રોણાચાયે મુખમુદ્રા ફેરવીને કહ્યું. ગુરૂના આ વચન સાંભળતાંજ એકલવે હર્ષથી પાતાના ખડ્ડથી અંગુઠો કાપી શુરૂને અર્પણ કર્યા. અને તે ખેલ્યા “ ગુરૂમહારાજ ! મારા ધન્નાગ્સ કે
ફાઇ પદાર્થ મારા જોવામાં આવતા નથી ?
''