________________
વૈરબીજ.
(૧૭૩) શ્રુતવાન, પાચન, ભીમબાહ, મહાબલ, સુષેણ, પંડિત, શ્રેતાયુધ, સુવીય, દંડધાર, મહેદર, ચિત્રાયુધ, નિષગી, પાશ, વૃંદારક, શત્રુજ્ય, શક્રસહ, સત્યસંધ, સુસહ, સુદર્શન, ચિત્રસેન, સેનાની, દુપરાજ્ય, પરાજિત, કુંડશાયી, વિશાલાક્ષ, જય, દદ્ધહસ્ત, સુહસ્ત, વાતવેગ, સવર્ચસ, આદિત્યકેતુ, બહાશી, નિબંધ, પ્રમાદી, કવચ, રણશાંડ, કુંડધાર, ધનુર્ધર, ઉગ્રરથ, ભીમરથ, શૂરબાહ, અલાલુપ, અભય, વૈદ્રકર્મ, દઢરથ, અનાધષ્ય, કુંડભેદી, વિરાજી, દીર્ઘલેચન, પ્રમથ પ્રમાદી, દીઘોલાપ, વીર્યવાન, દીઘબાહુ, મહાવૃક્ષા, દઢવૃક્ષા, સુલક્ષ ણ, કનક, કાંચન, સુધ્વજ, સુભુજ અને વિરજા.
આ ધૃતરાષ્ટ્રના સો પુત્રે સે કેરના નામથી પણ જગમાં ઓળખાય છે. એ સર્વ પુત્રે સર્વ કળાઓમાં અતિ ચતુર, શસ્ત્ર તથા અસ્ત્ર વિદ્યામાં નિપુણ, રણસંગ્રામમાં પ્રવીણ, મહાપરાક્રમી, શૂરવીર અને ગર્વન પર્વતે હોય તેવા થયા. પાંચ પાંડ અને સે કૌરે હમેશાં સાથે કીડા કરતા અને સાથે જ રહેતા હતા.
દુર્યોધન જ્યારે યોગ્યવયને છે, ત્યારે ધૃતરાષ્ટ્રના હદયમાં વિકાર ઉત્પન્ન થયું હતું, તથાપિ ન્યાયવૃત્તિને અનુસરી એ વિકાર દાબી દેતે હતે.
એક વખતે પાંડુરાજા સભા ભરી બેઠા હતા. તેમાં ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિદુર અને બધા કુમારે હાજર હતા, આ વખતે કેટલાએક દૈવજ્ઞ લેકે તે સભામાં આવ્યા હતા. તે વ