________________
વરખીજ.
( ૧૭૧ )
તમારે તમારી દેરાણી કુંતીની સાથે આવું માત્સર્ય કરવુ ઘટતું નથી. કારણ કે, તેણીના પૂર્વ કમ એવા બળવાન છે કે તેને દેવતાઓ પણ ફેરવી શકે તેમ નથી તેા મનુષ્ય શાહિસાઅમાં ! જેમ હજારી ગાયાના ટાળામાંથી વત્સ પેાતાની માને આળખી લે છે, તેમ પૂર્વ જન્મના કમ પોતાના કર્તાને એળખી લે છે, માટે તમારે વૃથા ખેદ્ઘ શામાટે કરવા ? જેવા સંચિત હૈાય તેવા ફળની પ્રપ્તિ થાય છે. એવા વિચાર કરી કાઈના દ્વેષ ન કરતાં ધર્માચરણ કરવુ યેાગ્ય છે. તમારી કેરાણી કુંતીને ધર્મ ઉપર કેવા રાગ છે ? જે સદા ધકૃત્ય કરે છે, તેની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. તેથી જો તમારે ઈચ્છિત કાર્ય ની સિદ્ધિ કરવી હોય તે જેમ વૃક્ષના ફળના અભિલાષી તેના કયારામાં જળસિ ચન સારી રીતે કરે છે, તેમ તમારે શ્રદ્ધારૂપ જળનું સિ ંચન કરવું કે જેથી તમે ધર્મરૂપ કલ્પવૃક્ષના મન ઇચ્છિત ફળને પ્રાપ્ત કરશે. સ્વામિની ! તમારે કાંઇ પણ ચિંતા કરવી નહીં. તમારા પુત્ર યુધિષ્ઠિરના જેવાજ થશે. એ ગ ત્રીશ માસ સુધી પેટમાં રહ્યો તેમાં કાંઇ આશ્ચર્ય પામવાનું નથી; કારણકે કેટલાએક ગર્ભ ખાર બાર વર્ષ સુધી પણ ઉત્તરમાં રહે છે. આવા વિચાર કરી ચિત્તને સ્થિર રાખી હવે આ પુત્ર જેમ જીવતા રહે અને વૃદ્ધિ પામે એવા ઉપાય કરવા જોઇએ. ”
વૃદ્ધ દાસીનાં આવાં વચન સાંભળી ગાંધારી ધર્માનુરાગિણી થઇ. પછી દાસીઓએ રૂને ઘીમાં ખાળી તેમાં તે ગ