________________
જૈન મહાભારત.
( ૧૭૦ )
,, આ
""
ગાળાને લઈને હું શું કરૂં ? તેને તેા બાહેર ફેકી દઉં પ્રમાણે વિચારી ગાંધારી તે ગાળાને માહેર ફેકવા તૈયાર થઇ, ત્યાં તેણીની વૃદ્ધ દાસી આવી ચડી. તેણીએ કર જોડી ગાંધારીને કહ્યુ, “ સ્વામિની ! આવું કામ કરવુ તમને યાગ્ય નથી. આ રત્નના જેવા ગર્ભ એના કને લીધેજ તમારા ઉદરથી અધુરે દિવસે પડી ગયા છે. તેમાં કાઈના દાષ નથી. સર્વ પ્રકારની હાનિ તથા લાલ ક વડે કરીનેજ થાય છે. તેથી તેને ફેકી દેવા મેગ્ય નથી. ” દાસીનાં આવાં વચન સાંભળી ગાંધારીના હૃદયમાં કુંતી તરફ માત્સર્ય ભાવ ઉત્પન્ન થઈ આ. મિલનહૃદયા ગાંધારી દાસી પ્રત્યે ખેલી—“ દાસી ! હું મા રાજ્યના રાજાની પત્ની થઇ નહીં, તેથી હું ઘણું દુ:ખ પામી, પણ મેં મારા મનમાં આશા રાખી હતી કે, મને પ્રથમ પુત્રરત્ન પ્રાપ્ત થશે તે તે પુત્ર રાજ્યયેાગ્ય હાવાથી હું રાજમાતા થઇશ. એટલામાં મારા દુર્ભાગ્યે કુ તીને યુધિષ્ઠિર પુત્ર થયા અને વળી બીજો પુત્ર પ્રસવ થવાના સમય પાસે આવ્યે છે. એ સંભારતા મને ઘણુ જ દુ:ખ થાય છે. એ મહાખેદથી પેટ કુટતા આ ગર્ભ મધુરા પડી ગયા, આ મારા નૃત્યનું મૂળ મને મળ્યું છે. જેવાં કર્મ કર્યા હાય તેવી બુદ્ધિ થાય એ વાતને મને યથાર્થ અનુભવ થયા છે. હવે મારે શું કરવું ? તે કહે.”
વૃદ્ધ અને શાણી દાસી શાંત સ્વરે મેલી—‹ખા સાહેબ! મારાથી વધારે કહેવાય તે ક્ષમા કરજો, પણ હું આપની પાસે સાચેસાચું કહેવા ઇચ્છા રાખું છું. ભત્રિ !