________________
જૈત મહાભારત.
( ૬ )
રાજકન્યાની શોધ કરતા હતા. “ પેાતાના ભાઈ વિચિત્રવીર્ય કાઇ રાજકન્યા સાથે વિવાહિત થાય અને એ રાજદ પતી સર્વ રીતે સુખી થાય ’' એમ ભીષ્મ પેાતાના પવિત્ર હૃદયમાં ભાવ્યા કરતા હતા. તે સતત પેાતાના અધુના ઉડ્ડયને ઈચ્છતા હતા. વિચિત્રવીય પણ ભીષ્મ તરફ પૂજ્યભાવ રાખતા અને તેને પિતા સમાન રાખતા હતા. ભીષ્મની સહાયતાથી વિચિત્રવીર્યનું રાજ્ય નિષ્કંટક થયુ હતુ, અને તેની સર્વ પ્રજા વિચિત્રવી` ઉપર પ્રેમ રાખતી તથા પૂર્ણ રીતે રાજભક્ત બની હતી. રાજા અનેપ્રજાની એકતા વિચિત્રવીયના ન્યાયી રાજ્યમાં દેખાતી અને તેથી આખા ભારતવર્ષમાં સર્વ સ્થળે વિચિત્રવીયની સત્કીત્તિ પૂર્ણ ચંદ્રની ચાંદનીની જેમ ચળકી રહી હતી.
પ્રકરણ ૯ મું.
કન્યાહરણ.
રમણીય અને વિચિત્ર રચનાથી સુÀાભિત એવા મનહર મ’ડપ રચવામાં આવ્યેા છે. મંડપની મધ્ય ભાગે સુદર વેષને ધારણ કરી નરપતિએ શ્રેણીબંધ બેઠા છે. તેમના સિહાસનો સુંદર નકસીદાર કારીગરીથી મનને આકર્ષે છે. મના હર વેષને ધારણ કરનારા રાપતિએ પોતપોતાના રૂપના ગર્વ કરી રહ્યા છે. તેમના હૃદય ઉપર મેતીએના સુંદર હાર