________________
શાંતનુને સંસારત્યાગ.
(૬૫) ભિમાની રાજા ચિત્રાંગદની ઉપર નીલાંગદ રાજા ચડી આવ્યું. ચંદ્ર અને રાહુની જેમ નીલાંગદ અને ચિત્રાંગદની વચ્ચે યુદ્ધ થયું. છેવટે કપટી નીલાંગદે કપટથી ચિત્રાંગદને ઘેરી લીધો. અને તેને સર્વસ્વ સંહાર કરવા માંડ્યો. પછી કપટી નીલાંગદ ચિત્રાંગદને મારી તેનું મસ્તક લઈ ગયે. આ વૃત્તાંત ભીખના જાણવામાં આવ્યું. તત્કાળ ભીષ્મને ક્રોધ ઉત્પન્ન થયે, તેણે નીલાંગદ ઉપર ચડાઈ કરી અને તેને પરાભવ કરી સંહાર કર્યો અને પોતાના ભાઈ ચિત્રાંગદનું મસ્તક લઈ આવ્યું. ભીમના આ ભયંકર પરાકમના સર્વ સ્થળે વખાણ થયાં. - ચિત્રાંગદનું મૃત્યુ થવાથી હૃદયમાં શોક કરતાં ભીમે પિતાના બીજા નાના ભાઈ વિચિત્રવીર્યને પ્રેમથી ગાદી ઉપર બેસાર્યો અને તે તેની મદદમાં રહો. જેમ હાથી પાસે ૨. હેલા હાથીના બચ્ચાને કઈ પરાભવ કરી શકે નહીં, તેમ ભીષ્મની પાસે રહેનારા વિચિત્રવીર્યને કઈ પરાભવ કરી શકે નહીં. વિચિત્રવીર્યને સ્વભાવ અતિ નમ્ર તથા વિનયયુક્ત હતા, તેથી ભીષ્મને તેની ઉપર સ્નેહ રહેતો હતે. વિચિત્રવીર્ય હમેશાં વિનીત રહેતો અને ભીષ્મની સલાહ લઈ પિતાને રાજકારભાર ચલાવતો હતો. આ વિચિત્રવીર્ય હસ્તિનાપુરની રાજધાનીને મહારાજા થયે હતું, પણ તેને કોઈ યોગ્ય રાજકન્યાની સાથે વિવાહ સંબધ
ન હતા. આથી ભ્રાતૃપ્રેમી ભીમ તેને ગ્ય એવી કોઈ