________________
દ્વિતીય ઉદ્દેશ
મંગલાચરણું बसमसुहारसमग्गं, तिलोयनाहं परमसिवसुहगरं। जगमुरुसत्तिजिणदं, वंदे सोलसमतित्थविहुं ॥१॥ सिरिचंदनरिंदस्स चरिए मोयदायगे । सीलायारगुणोवेओ, बीओदेसोऽत्थ वुच्चइ ॥२॥ चरितं चंदरायस्स, महुरनिद्धसंजुय । મળ્યા મુic કચ્છનિરાય રૂા.
પ્રશમરૂપી સુધાર સમા મગ્ન, ત્રણ લોકના નાથ, શ્રેષ્ઠ મેક્ષસુખને કરનાર સેળમા તીર્થંકર, જગદ્ગુરુ શ્રી શાંતિનાથ જિનેશ્વરને હું વદન કરું છું :* ૧
પ્રમાદ આપનારા શ્રી ચંદ્રરાજાના ચરિત્રમાં શીલઆચાર-ગુણોથી યુક્ત બીજે ઉદ્દેશ અહીં કહીએ છીએ.”
“હે ભવ્યજ ને ! મધુર અને સ્નિગ્ધ રસયુક્ત, આશ્ચર્યના નિધાનરૂપ શ્રી ચંદ્રરાજાનું ચરિત્ર આનંદપૂર્વક સાંભળે.” ૩ નગરના દરવાજે રાજપુરુષ સાથે ચંદ્રરાજાનું
મિલન અને વિવાદ હવે ચંદ્રરાજા નગરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરીને, જેટલામાં નગરની અંદરના પ્રથમ દરવાજે આવ્યો, તેટલામાં