SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર अपुव्वो कल्पतरू, एसो चिंतामणी अपुव्वो अ । जो झायइ सयकालं, सो पावइ सिवसुहं विउलं ||३७|| जो गुणइ लक्खमेगं, पूएइ विहीर जिणनमुकारं । तित्थयरनामगोअं, सो बंध नत्थि संदेहो ||३७|| ૨૦૩ “ નવકાર એ શ્રી જિનશાસનના સાર છે, ચૌદપૂન જે સમુદ્ધાર છે, એ નવકાર જેના મનમાં હાય, તેને સ`સાર શુ' કરી શકે? ” ૩૪ "" “ પાઁચમ’ગલ મહામત્રને સાધુની પ્રતિમાની સખ્યા વડે=૧૨ સખ્યા વડે નવવાર હાથના આવ વડે ગણે છે, તેને પિશાચ આફ્રિ છલતા નથી.” ૩૫ 66 આ નવકારમંત્ર એ મંગળેાનું ઘર છે, સસારને વિલય–નાશ કરનાર છે, સર્વ પ્રકારની શાંતિને ઉત્પન્ન કરનાર છે, એ નવકાર પરમ મત્ર ચિતવવા માત્રથી સુખને આપે છે.' ૩૬ અપૂર્વ છે, તે ર નવકાર એ અપૂર્વ કલ્પવૃક્ષ છે, એ ચિંતામણિરત્ન છે, જે તેનું હ ંમેશાં ધ્યાન કરે વિપુલ મેાક્ષ સુખને પામે છે.” ૩૭ “ જે વિધિપૂર્ણાંક જિનનમસ્કારને ૧ લાખ વાર ગણે છે અને પૂજે છે, તે તીર્થંકર નામગાત્ર ખાંધે છે, એમાં સંદેહ નથી.” ૩૮ આ પ્રમાણે નમસ્કારમ`ત્રનું માહાત્મ્ય વિચારતાં તેણે કેટલાક દિવસેા સુખપૂર્વક પસાર કર્યાં.
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy