________________
શ્રી સરાજ વિ
૨૦૧
વ્રજરાજાને વિજ્ઞપ્તિ કરે છે કે, ‘ હે સ્વામી! આજે ઉદ્યાનની અંદર જ્ઞાનદિવાકર, મેાક્ષમાગ દેશક, પરાપકાર નિરત જ ધાચારણુ મુનિવર ભવ્ય પ્રાણીઓના સમૂહને પ્રતિધ કરવા માટે પધાર્યાં છે.'
રાજા વનપાલકને તુષ્ટિદાન આપી પ્રેમલાલાને લઈ પરિવાર સહિત તે મુનિવરને વાંદવા માટે નીકળ્યેા. સર્વે તે મુનિવરને વંદન કરી યાગ્ય સ્થાને બેઠા. મુનિએ મેઘ સરખી ગંભીર વાણીથી ધ દેશના શરૂ કરી—
पूआ जिणिदे सुरूई वसु,
जत्तो य सामाइय-पोसहेसु ।
दाणं सुपत्ते सयणं सुतिंत्थे,
''
सुसाहुसेवा सिबलोग मग्गो ||३१||
',
}
जिणाणं पूअजन्त्ताए, साहूणं पज्जुवासणे । आवस्यम्मि सज्झाए, उज्जमेह दिणे दिणे ||३२|| जत्थ य विसय विरागो, कसाथचाओ गुणेसु अणुरागो । किरिआसु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ ||३३|| જિનેશ્વર ભગવંતાની પૂજા, તે ઉપરની સુરુચિ, સામાયિક-પૌષધમાં યત્ન, સુપાત્રમાં દાન, ઉત્તમ તીર્થમાં શયન અને સુસાધુએની સેવા એ મેાક્ષના માર્ગ છે.” ૩૧ “ જિનેશ્વરીની યાત્રા-પૂજા કરવામાં, સાધુજનેાની સેવા કરવામાં, આવશ્યક અને સ્વાધ્યાયમાં દિવસે દિવસે ઉદ્યમ કરા.’” ૩૨