________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૫૩૫
અપૂરવ વીઅે ઉલ્લાસે, ધનધાતી ચાર વિનાસે રે ।।મન॰ ૫૮૫ ચોરાશી ગયા દિન આખા, વદિ ચૈતર ચેાથ વિશાખા ।। અઠ્ઠમ તરુ ઘાતકી વાસી, થયા લેાકાલેાક પ્રકાશી રે ૫ મન॰ાાા મળે ચોસઠ ઇન્દ્ર તે વાર, રચે સમવરણુ મનેહાર । સિંહાસન સ્વામી સુહાવે, શિર ચામર છત્ર ધરાવે રે મન॰ ॥૧૦॥ ચોત્રીસ અતિશય થાવે, વનપાળ વધામણી લાવે। અશ્વસેન ને વામારાણી, પ્રભાવતી હ ભરાણી મન॰ ૫૧૪ા સામટું સજી સહુ વદે, જિનવાણી સુણી આણ ંદે ।। સાસરો સાસુ વહુ સાથે, દીક્ષા લીધી પ્રભુ હાથેરે નામન॰ । ૧૨ ।। સંઘ સાથે ગણીપદ ધરતા, સુર જ્ઞાન મહેાત્સવ કરતા ૫ સ્વામી દેવછંદે સેાહાવે, શુભવીર વચન રસ ગાવે રે ! મન૦ ॥૧૩॥
" કાવ્ય ! ભાગી યદા॰ ॥ ૧ ॥
! અથ મત્ર : એ હી શ્રી” પરમ૦ દ્વીપ ૫૦ || સ્વાહા !! અથ નિર્વાણુકલ્યાણકે અષ્ટમ નૈવેદ્યપૂન ધ ॥ દુહા .
શુભ આદે દશ ગણધરા, સાધુ સેાળ હાર ॥ અડતીસ સહસ તે સાધવી, ચાર મહાવ્રત ધાર !!
-