________________
૫૩૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જગદીપક પ્રગટાવવા, તપ તપતા રહી રાણું છે તેણે દીપકની પૂજના કરતાં કેવલનાણુ પરા
છે ઢાળ છે મહાવીર પ્રભુ ઘેર આવે–એ દેશી છે
પ્રભુ પારસનાથ સિધાવ્યા, કાદંબરી અટવી આવ્યા છે કુંડ નામે સરોવર તીરે, ભયું પંકજ નિર્મળ નીરે મન મેહન સુંદર મેળા, ધન્ય લોકનગર ધન્ય વેળા રે મન -૧ એ આંકણી છે કાઉસ્સગ્ગ મુદ્રા પ્રભુ ઠાવે, વનહાથી તિહાં એક આવે છે જળ શંઢ ભરી નહવરાવે, જિન અંગે કમળ ચઢાવે રે મન પર કલિકુંડ તીરથ તિહાં થાવે, હસ્તિ ગતિ દેવની પાવે છે. વળી કૌત્સભવન આણંદે ધરગેન્દ્ર વિનય ધરી વદે રે મન કા ત્રણ્ય દિન ફણી છત્ર ધરાવે, અહિછત્રા નગરી વસાવે છે ચાલતા તાપસ ઘર પૂઠે, નિશિ આવી વસ્યા વડ હેઠે રે મન જ થયો કમઠ મરી મેઘમાળી, આ વિભાગે નિહાળી છે ઉપસર્ગ કર્યા બહુ જાતિ, નિશ્ચલ દીઠી જિન છાતી રેસામન પા ગગને જળ ભરી વાદળી, વરસે ગાજે વીજળીયો પ્રભુ નાસા ઉપર જળ જાવે, ધરણેન્દ્ર પ્રિયા સહ આવે રે મન દ્રા ઉપસર્ગ હરી પ્રભુ પૂજી, મેઘમાળી પાપથી ધ્રુજી જિનભકતે સમકિત પાવે, બેહુ જ સ્વર્ગે સિધાવે. મન ૦૭ આવ્યા કાશી ઉદ્યાને, રહ્યા સ્વામી કાઉસ્સગ્ય ધ્યાને |