________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પરપ વાઢાળા મિથ્યાત્વ વામને, કશ્યા સમકિત પામી ૨-એ દેશી છે
ગત
રૂડો માસ વસંત ફળી વનરાજી રે, રાયણને સહકાર વાલા | કેતકી જાય ને માલતી રે ભ્રમર કરે ઝંકાર વાલા છે કેયલ મદભર ટહુકતી રે, બેઠી આંબા ડાળ વાલા | હંસ યુગલ જળ ઝીલતાં રે. વિમલ સરોવર પાળ વાલા | મંદ પવનની લહેરમાં રે. માતા સુપન નિહાળ વાલા . એકણી દીઠો પ્રથમ ગજ ઉજજવલે રે બીજે વૃષભ ગુણવંત વાલા પાત્રીજે સિંહજકેસરી રે,થે શ્રી દેવી મહંત વાલા છે માળ યુગલ ફૂલ પાંચમે રે, છઠે રોહિણું કત વાલા ઊગતો સૂરજ સાતમે રે, આઠમે ધ્વજ લહકત વાલા છે રૂડો માસ૧ાા નવમે કળશ રૂપાતણો રે, દશમે પદ્મસર જાણુ વાલા છે અગ્યારમે રત્નાકરૂ રે. બારમે દેવ વિમાન વાલા છે ગંજ રત્નને તેરમે. ચઉદમે વહુનિવખાણવાલા ઉતરતાં આકાશથી રે, પેસતાં વદન પ્રમાણ વાલા છે રૂડો૦ રા માતા સુપન વહી જાગીયાં રે, અવધ જુવે સુરરાજ વાલા ! શક્રરતવ કરી વંદીયા રે, જનની ઉદર જિનરાજ વાલા ! એણે સમે ઇંદ્ર તે આવીયા રે, મા આગળ ધરી લાજ વાલા પુણ્યવતી તુમે પામીયું રે, ત્રણ ભુવનનું રાજ્ય વાલા છે મારૂડે૩ ચૌદ સુપનનો અર્થ કહી રે, ઇંદ્ર ગયા
નવમે કળશ
બારમે દેવ