SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર Hપા વારણ ને અસિ, દોય વચમાં વસી, કાશી વારાસુસી નયરી એ છે અશ્વસેન ભૂપતિ, વામ રાણી સતી, જનમતિ રતિ અનુસારિયે એ છેદ ચાર ગતિ ચોપડા ચ્યવનના ચુકવી, શિવ ગયા તાસ ઘર નમન જાવે બાલરૂપે સુરતિહા, જનની મુખ જોવતાં, શ્રી શુભવીર આનંદ પાવે પછી | કાવ્યમ્ | ઉપજાતિવૃત્તમ છે ભેગી અદાલોકનતોપ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી કલ્યાણકારી દુરિતાપહારિ. દશાવતારી વરદ સ પાશ્વ ૧૫ છે અથ મંત્ર | એ હી પરમપુરૂષાય, પરમેશ્વરાય. જન્મ-જરા-મૃત્યુનિવારણાય, શ્રીમતે નિંદ્રાય. પુષાણ યજામહે સ્વાહા છે અથ ચ્યવનકલ્યાણકે દ્વિતીય ફલ પૂજા છે | | દુહા છે કૃષ્ણ ચતુથી ચૈત્રની, પૂર્ણય સુર તેહ છે વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગેહ ૧ સુપન ચતુર્દશ મટકા, દેખે માતા તામ | રયણી સમે નિજ મંદિરે. સુખ શવ્યા વિશ્રામ કેરા
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy