________________
પરર
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૫. પછી પખાળ કરી અંગભૂ‘છણાથી લુહીને કેસરની કચેાળી (વાટકી) રકેખીમાં રાખી હાથમાં લઇ પાંચમી પૂજાના પાઠ ભણી છેલ્લા મંત્ર ઠહી ચ`દનપૂજા કરે.
૬. છઠ્ઠી પૂજામાં ધૂપધાણું, રકેખીમાં રાખી હાથમાં લઇ પૂજાના પાઠ કહી છેલ્લા મંત્ર ભણી, પ્રભુની ડાબી બાજુ ધૂપ ઉખેવે. ૭. સાતમી પૂજામાં, મૌલિકસૂત્ર પ્રમુખની વાટ (ઢીવેટ) કરી, નિર્માંળ સુગંધિત ઘીથી કાડિયાં ભરી, દીપક કરી, ૨કેખીમાં રાખી, રકેબી હાથમાં લઇ પૂજાના પાઠ કહી, છેલ્લા મંત્ર ભણી, પ્રભુજીની જમણી બાજુએ દીપક રાખીએ.
૮. આઠમી પૂજામા મેાદક, સાકર, ખાજા, પતાસાં પ્રમુખ અનેક ઉત્તમ પકવાન રકેખીમાં ભરી હાથમાં ધરી પૂજાના પાઠ કહી છેલ્લા મંત્ર ભણી પ્રભુ આગળ નૈવેદ્ય ધરે.
છેવટે પૂજાના કળશ કહી સ્નાત્રીઆએ આરતિ ઉતારી પ્રભુજીથી અંતરપટ કરી પેાતાના નવ અંગે ચાંલ્લા કરી મ’ગળ દીવા ઉતારે. ।। અથ ચ્યવનકલ્યાણકે પ્રથમ પુષ્પ પુજા ॥ દુહા ।।
શ્રી શંખેસર સાહિષ્મા, સુરતરુસમ અવદાત ।।પુરસાદાણી પાસજી, ષડદર્શન વિખ્યાત ।। ૧ ।। પંચમ આરે પ્રાણિયા, સમરે ઉઠી સવાર ! વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર ॥૨॥ અવસર્પિણી ત્રેવીસમા, પાર્શ્વનાથ જળ હુંત ! તસ ગણધરપદ પામીને, થાશે। શિવવધુક ત ા દામેાદર જિનમુખ સુણી, નિજ આતમ ઉદ્ઘાર ।। તદા આષાઢી શ્રાવકે મૂતિ' ભરાવી સાર ૫૪।।સુવિહિત આચારજ કને અ જનશલાકા કીધ ! પંચકલ્યાણક ઉત્સવે, માનુ