________________
પંડિત શ્રી વીરવિજયજીકૃત
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજ
આ પૂજામાં ઉત્કૃષ્ટ ફળ, નૈવેદ્ય, પકવાન્ન વગે૨ે દરેક વસ્તુના આઠે આઠ નંગ લાવવાં. આઠ સ્નાત્રયી ઉભા રાખવા, આઠ કળશ પંચામૃતના ભરવા આઠ દીપક કરવા અને કુસુમ (ફૂલ) અક્ષત (ચાખા) પ્રમુખ વસ્તુએ જોઈ એ. કદાપિત પ્રમાણે જોગ ના બને તેમ હાય તા એકેકી વસ્તુથી પણ પૂજા ભણાવી શકાય.
વિધિ
૧. પ્રથમ સ્નાત્ર ભણાવવું, પછી સ્નાત્રીયા રઙેખીમાં કુસુમ (ફૂલ) લઈ ઊભા રહે અને પૂજા ભણાવનારાએ પહેલી પૂજા ભણાવી મંત્ર કહે એટલે સ્નાત્રાયા કુસુમ (ફૂલ) પ્રભુજીને ચઢાવે. ૨. બીજી પૂજામાં લલિવ'ગ, એલચી, સેાપારી, નાળીએર, બદામ, દ્રાક્ષ, બીજોરાં, દાઢમ, નારંગી, કેરી, કેળાં, પ્રમુખ, સરસ, સુગધિત રમણીય ફળ રકેખીમાં શખી, રકેખી હાથમાં ધરી પૂજાના પાઠ કહી છેલ્લા મંત્ર ભણીને પ્રભુ આગળ ફળ ઘરે. ૩. ત્રીજી પૂજામાં ઉજજવલ અખંડ અક્ષત (ચેાખા)રકામીમાં નાંખી, રકાબી હાથમાં ધરી પૂજાનેા પાઠ કહી છેલ્લે મત્ર ભણી પ્રભુજી આગળ સ્વસ્તિક તથા તંદુલના ત્રણ પુંજ (ઢગલા) કરે.
,
૪. ચાથી પૂજામાં નિર્મળ જળે ભરેલા કળશ રકેખીમાં રાખી, રકેબી હાથમાં લેઈ પ્રભુ આગળ ઊભા રહે પછી પૂજાના પાઠ ભણીને છેલ્લા મંત્ર કહી જળપૂજા કરે.