SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જી મહાયશ્ન એ મહાક્ષણી પાર્શ્વનાથ ભક્તિ કરાય જોં જૌ મમ ઈચ્છિત દેહિ દેહિ સ્વાહા. સવારના ચંપાના ફૂલથી ૧૦૦૮ વાર જાપ, રિદ્ધિસિદ્ધ મળે. » નમે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય હીં શ્રી ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય અટ્ટે મદ્દે સુદ્રાન થંભય સ્થભય દુષ્ટાન ચૂરય ચૂરય મનવાંછિત પૂરય પૂરય ઋદ્ધિ વૃદ્ધિ કુરુ કુરુ સ્વાહા અઠ્ઠમ કે ત્રણ આંબેલ વદ ૯-૧૦-૧૧ જા૫ ૧૨,૫૦૦ કરવા. સર્વકાર્ય સિદ્ધિ, ભાગ્ય જોઈએ. ૩ નમે ભગવતે પાર્શ્વનાથાય હીં ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય અમઢે ભૂતવિઘટે ભૂતાન સ્થંભય સ્થંભય સ્વાહા. ત્રણ આંબેલ, ૧૨,૫૦૦ ચિત્તની એકાગ્રતાપૂર્વક જાપ. કાર્યસિદ્ધિ. છે એ હીં શ્રી કલી કલીકુંડનાથાય સૌનમઃ ૧ લાખ જાપ, ૧૦ હજાર હેમ શુદ્ધ જાઈને ફૂલ શુભ અથવા અશુભ સવપ્નમાં સૂચન કરે. —
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy