________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
જ૫
નમિઉણ પાસ વિસહર વસહ જણ કુલિંગ ૧ છે હીં શ્રી અહ નમિઉણ પાસ વિસહર વસહ જણ
કુલિંગ હી શ્રી નમઃ આરાધના પોષ વદ ૧૦ (ગુજરાતી માગશર વદ-૧૦ પ્રારંભ ઉપવાસથી એક લાખને જા૫, ૨૪ હજારને જપ કરતા જાઈના ફૂલ ચઢાવવા. સર્વ કાર્યની સિદ્ધિ.
* 10
છે પાર્શ્વનાથાય હીં છે. અહીં અહં શ્રી પાર્શ્વનાથાય નમઃ છે હી અહ“ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ
રોજ દશ માળા ૨૧ દિવસ સુધી ગણવી. » હીં શ્રીં કલીકુંડ સ્વામિને નમઃ ઝ નમો ભગવતે શ્રી કલીકુંડ પાર્શ્વનાથાય હીં ધરણેન્દ્ર પદમાવતિ સહિતાય મનવાંછિત કુરુ કુરુ સ્વાહા. | સર્વ મનોરથ પૂરા થાય એગ્ય હોય તે. ૐ નમો ભગવઓ અરહઓ પાસસ્સ સિજ ઉ મે
ભગવાઈ મહાવિજજ ઉગે મહાઉંગે જસે પાસે પાસે સુપાસે પાસમાલિણી
• ઠઃ ઇંદ સ્વાહા. વિશાખા નક્ષત્રમાં ઉપવાસપૂર્વક ૧૦૦૮ જાપ કરવાથી અલીકર્મ, ધૂપ રેગાદિક શાંત થાય.