________________
ܢ
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
}
નીચે કમળ અને ઉપર છત્ર કરવું, ઉપસતું નિવારણ, મેઘમાળીને હાંકી કાઢવા, તેનું વરસાદ (પાણી) સ’હરી નમસ્કાર કરીને સ્વસ્થાને જવું, ધરણે દ્રનુ પણ સ્વસ્થાને જવુ.
દ્વીક્ષા લીધા પછી ૮૪ મે દિવસે વિશાખા નક્ષત્રને ચાગે ચૈત્ર (ફાગણ વદ ૪) વદ ૪ ચેાથે ઘાતી કર્મો ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવું. સમવરણની રચના, તેનુ' વધુ ન, અશ્વસેન રાજાને વધામણી. તેનુ સૌને લઈને વાંઢવા આવવુ, તેમણે કરેલી સ્તુતિ, ભગવતે આપેલી દેશના, દાન ધર્મની વ્યાખ્યા, જ્ઞાનદાનની શ્રેષ્ઠતા, તે ઉપર ધનમિત્રની કથા, અભયદાન ઉપર વસ ́તકની કથા, સુપાત્રદાન ઉપર ચાર ણિ પુત્રની કથા. શીલધર્મ, તે ઉ૫૨ મદનરેખાની કથા. તપધર્મ, તે ઉપર સનતકુમાર ચક્રીની કથા. ભાવધર્મ, પુંડરીક કંડરીકની કથા, અશ્વસેન રાજા વિગેરેનુ' પ્રતિમાષ પામવું, તેમણે વામાદેવી ને પ્રભાવતી સહિત દીક્ષા લેવી, ભગવતે કરેલી ગણધર સ્થાપના, ૧૦ ગણુધર, પ્રભુનુ દેવછંદામાં ખીરાજવું.
પૃષ્ટ ૨૮૧ થી ૩૭૧
સગ ૭ મા
પ્રથમ ગણધર આય દત્તે આપેલી દેશના. પ્રધાને ગૃહસ્થ થમ પૃષ્ટવા. ગણધરે સમક્તિમૂળ ખાર વ્રતનું સ્વરૂપ કહેવું, તેના અતિચારા સમજાવવા. શ્રાવકના વ્રત પાળવાને અશક્ત ગૃહસ્થે જિનપૂજા તા અવશ્ય કરવી. રાવણે જિનપૂજાથી તીથ કર નામકમાં ઉપાર્જન કર્યું" તેની કથા, પૂજાના ત્રણ પ્રકાર, પુષ્પ પૂજા ઉપર વચરસેન કથા. અક્ષત પૂજન પર' શુકરાજ કથા.