________________
..૪૦
820°0899*9188
નૈવેદ્ય
ચંદ્રસમી
જે મહાત્માની શાંત. આંતરજ્યાતિએ મને પ્રત્રજ્યાના પથૈ આણ્યો
એ પૂજ્યપાદ મધુર પ્રવચનકાર આચાર્ય ભગવંત
ગુરુદેવશ્રી કૈલાસસાગરસૂરિજીનાં કરકમલામાં ભાવભીની સ્નેહાંજલિરૂપે . આ નૈવેદ્ય ધરૂં છું.
ભવદીય સમાસાગર