________________
પ્રકરણ બીજું
હરિકુમાર
પૂર્વ વૃત્તાન્ત :
મારા સાથીદાર વણકે સૌ પાછા ફર્યા. મેં દુકાન કરી અને હું ત્યાં જ સ્થિર થઈ ગયો. રત્ન મેળવવાના વિચારોમાં સદા મસ્ત રહેતો.
એક વખતે કઈ અજાણું વૃદ્ધા નારી મારી પાસે આવી અને એણુએ કહ્યુંઃ વત્સ ! તું મારી વાત સાંભળ.
મેં કહ્યું . તેણુએ વાત ચાલુ કરી.
આનંદનગરમાં મહારાજા શ્રી “ કેશરી ” રાજ્ય કરે છે. એમને “જયસુંદરી ” અને “ કલસુંદરી” નામની બે રાણ હતી.
ભાઈ વધુ પડતું મેહ એ ઘણું ખરાબ વસ્તુ છે. કેશરી રાજાને રાજ્યને અતિલોભ હતું. રાજ્યલાભના કારણે પિતાના એક પણ પુત્રને જીવવા દેતે નહિ. પુત્ર થાય એટલે તરત જ એની હત્યા કરવામાં આવતી.
મહારાણી કલસુંદરી ગર્ભવતી બન્યા. એમને પિતાના ગર્ભ ઉપર અતિસહ જા. એમણે મને ગુપ્ત વાત કરી અને સખી