SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ચાય ને જ્ઞાનનુ અભિમાન થયું. એશઆરામ તરફ ઢળ્યા. પ્રમાદી બન્યા. અધઃપતન થયું. કૃષ્ણાદિ લેસ્યાએ વળગી. ભવિતવ્યતાએ એકાક્ષનિવાસ નગરમાં ધકેલી દીધા. સ`સારની તમામ અવસ્થામાં ભટકવુ ચાલુ થયુ. અનંતકાળ રખડયા. ,, ધીરે ધીરે ઉન્નતિ ચાલુ થઇ. નવમા ત્રૈવેયકથી સ*સારીજીવ મનુજગતિના મહાવિદેડુના સુકચ્છ વિજયના ક્ષેમપુરી નગરીના યુગ ધર રાજા અને નલિની રાણીને પુત્ર બન્યા. “ અનુસુંદર ' એનું નામ રાખ્યુ. યૌવનવયમાં એ ચક્રવર્તી બન્યા. ચા*શી લાખ પૂર્વ રાજ્ય ભોગવ્યુ. દેશ જેવા નિકળેલા તે શ`ખપુર નગરમાં આવી ચડયા. પેાતાના સૈન્યને પાછળ રાખી ચિત્તરમ ઉદ્યાનમાં આવ્યા. " .. સ’સારીઝવે આગળ ચાલવતા જણાવ્યું કે કંદમુનિ તે મહા "6 સમત "" ભા છે. એ ભીમરથ રાજા અને સુભદ્રાની પુત્રી છે. ભ એના ભાઇ છે. સમતભદ્રે સુધાષ” આચાર્ય પાસે દીક્ષા લીધી. એ કાળક્રમે આચા બન્યા. મહાભદ્રાને દિવાકર સાથે પરાત્રી પણ તુરતમાં એ વિધવા ખતી. પછી મહાભદ્રાએ સમન્તસદ્ર પાસે દીક્ષા લીધી.અનુક્રમે પ્રવર્તિની બન્યા. મહાભદ્રા વિચરતા વિચરતા રત્નપુરે આવ્યા. મગધસેન રાજા અને સુમ'ગલા રાણી હતા. ગુણધારણની પત્ની મદનમંજરી સસારમાં ભમતી ભમતી આમની પુત્રી બની. સુલલિતા નામ પડયું. યુવાનીમાં પુરૂષદ્રેષિણી થઇ. એને મહાભદ્રા તરફ્ અનુરાગ થયા. માત–પિતાની અનુમતિ લઇ મહાભદ્રાની સેવામાં રહી. એ મહાભા સાથે વિચરતા શખપુરે આવી. શંખપુરમા શ્રીગર્ભ ર્ જા અને કમલિની રાણી હતા. ક્રમલિની મહાભદ્રાના માસી થતાં હતા, એમને ધણા કાળે પુત્ર થયા. પુડરીક -એનુ: નામ રાખ્યું. ભેળા સુલલિતા ફરતી ફરતી . સમંત
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy