________________
૩૭
ગુણસાધનામાં કેટલા દિવસો ગયા. એક રાત્રે અપૂર્વ ભાવનામાં ગુણધારણને નિદ્રા આવી ત્યાં સધામંત્રી “વિવા”ને લઈ હાજર થયા. લગ્ન વિધિ પણ થઈ ગઈ. પ્રાતઃકાળે શ્રી નિર્મળાચાર્યને વાત જણાવી. બીજી તરફ મેહરાજાની સભામાં ભારે ખળભળાટ થઈ ગયો. વિષયાભિલાષની સલાહથી જ્ઞાનસંવરણ રાજાને પાને ચડ્યો અને લડવા નિકળી પડ્યા. પુણ્યદયના પ્રતાપે ગુણધારણ ભાવનામાં આગળ વધ્યો. પાપોદયનું સૈન્ય નરમ પડ્યું. નિમળાચાર્યે સાવધ રહેવા જણાવ્યું અને પોતે અન્યત્ર વિહાર કર્યો.
નિર્મળાચાર્યના વિહાર પછી ગુણવિકાશ વધતો ગયે. ધર્મ અને શુકલ તેમજ પીતા, પદ્મા, શુકલા સ્ત્રીઓ સાથે સુસંબંધ થયો. કમપરિણામે પ્રસન્ન બની નવ કન્યાઓ આપવાનું નક્કી કર્યું. જેનપુરમાં આવવાનું આમંત્રણ આપ્યું. લમદિન નક્કી થયા.
આ વાતથી મહારાજાના સૈન્યમાં ખળભળાટ થયે. વિષયાભિલાષે સંતાઈ રહેવાની સલાહ આપી. ભવિતવ્યતાએ પણ એજ કહ્યું. ગુણધારણ ચિત સમાધાન મંડપમાં ગયો. પિતાનું સૈન્ય જોયું. મેહરાજાના સ્થળો ભાંગી ભાંગીને સાફ કર્યા. બીજે દિવસે નવ કન્યાઓ સાથે લગ્ન થયા. ધૃતિ, શ્રદ્ધા, મેધા, મિત્રી, મુદિતા વિગેરે બીજી કન્યાઓ સાથે પણ લગ્ન થયા. ગુણધારણને આનંદ થયો. ત્યાં નિમળસરિજીનું આગમન થયું. ગુણધારણે દીક્ષા લીધી. સુંદર ચાસ્ત્રિ પાળ્યું. કાળ કરી પ્રથમ ગ્રેવયેકે ગયા. ત્યાંથી સિંહપુરે ગંગાધર બન્યા. દીક્ષા લઈ બીજે ગ્રેવકે ગયા. અનુક્રમે મનુષ્ય થઈ પાંચે ગ્રેવયેકે જઈ આવ્યા.
સંસારીજીવ ધાતકીખંડના ભરતના શંખનગરમાં “સિંહ” નામે મનુષ્ય થયો. બાળવયમાં દીક્ષા લઇ ચૌદપૂવી બને. પાદિય - વિગેરેએ હલ્લે બોલાવ્યો. જ્ઞાનસંવરણ, મિયાદર્શન, શિવરાજ અને - ગૌરવે પણ આવી ચડયા. પાદિયે વ્યુહરચના જબરી કરી. સિંહ