SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણધારણ અને મદનમ’જરી ૨૨૧ ન જોઈએ. એ વિના આવું રૂપસૌય અને દેહપ્રભા ન સંભવે. પિતાજી પેાતે જ વિના વિલએ તારા લગ્ન કરાવી દેશે. મજરીએ કહ્યું, પ્રિય લવલીકે! આ કુમાર મને ગમી ગયા છે. મારાં અંતરમાં વસી ગયા છે. પરન્તુ એક વાતની ગમી હાઇશ કે નહિ ? જે હું એને સ્થાન છેાડી તરત જ પાછા કેમ આ મને શંકા છે. હું એને ગમી ગઈ હાત તા એ જતા રહે? કેમ અહીં ન બેસે ? મેં કહ્યું, અલી સખી! આવું તું ન ખાલ. શું એ કુમારે પ્રેમથી તારા તરફ નથી જોયું ? શું તને જોઈને અને તારા તરફ આકણુ નથી થયું ? અરે! એ પણ તારા ભણી ખૂબ જ આકર્ષાઈ ગયા છે. એ ગયા એમાં પણ હાશીયારી છે. તું અને ખુબજ ગમી ગઈ છે. વ્હાલી બેન ! તું આ શંકા તજી દે. સ્વસ્થ થા. મેં તને જે કહ્યું તે તું અમલમાં મૂક. તારી મનગમતી વાતમાં હું સહાયક ખનીશ. આપણે માત-પિતા પાસે જઇએ. મારી વાતા સાંભળી મંજરીને કંઇક શાંતિ મળી. એણીએ મને કહ્યું, પ્રિયસખી! મારૂં શરીર અસ્વસ્થ છે. હું આ ઉપવનને તજી શકું એમ નથી. હું તારી સાથે નહિ આવી શકું. તું માત–તાત પાસે જા. અને આ મારૂં કા જલ્દી સિદ્ધ થાય એવી કાર્યવાહી કર. તારી આભાર માનીશ, મંજરીના વધુ પડતા આ માટેના આગ્રહ હતા. હું એના આગ્રહને ન ફૈલી શકી. મે એક માટા વૃક્ષની કાર્ટરમાં
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy