________________
:૨૦૯:
Y] દેશ રાજકન્યા પરિચય-અતરંગ પાત્રા Í
૧ ક્ષાંતિ–ચિત્તસો'ય નગરના શુભ પરિણામ અને નિષ્પ્ર’પતાની પુત્રી. ૨ ક્રયા–ચિત્તસૌંદય નગરના શુભપરિણામ અને ચારૂતાની પુત્રી. ૩ મૃદુતા-શુભમાનસનગરના શુભાભિસધિ અને વરતાની પુત્રી. ૪ સત્યતા-શુભમાનસનગરના શુભાભિસંધિ અને વતાની પુત્રી. ૫ ઋજુતા–વિશદમાનસનગરના શુદ્ધાભિસંધિ અને શુદ્ધતાની પુત્રી. ૬ અચારતા-વિશદમાનસનગરના શુદ્ધાભિસંધિ અને પાપભીતાની પુત્રી. ૭ બ્રહ્મરતિ-શુભચિત્તપુરના સદાશય અને વરેણ્યતાની પુત્રી.
૮ મુક્તતા-શુભચિત્તપુરના સદાશય અને વરેણ્યતાની પુત્રી. ૯ વિદ્યા-સમ્યગ્દર્શનની પુત્રી.
૧૦ નિરીહતા–ચારિત્રરાજ અને વિરતિદેવીની પુત્રી.
સિ’હપુર-નગરનું નામ.
ગંગાધર-મહેન્દ્ર અને વીણાને પુત્ર ( સ`સારીજીવ ) સુધાષાચાય –ગંગાધરના ઉપદેશક,
શ`ખનગર–નગરનું નામ. મહાગિરિ-શ`ખનગરના રાજા.
ભઠ્ઠા-મહાગિરિના રાણી. સિહ–મહાગિરિના પુત્ર. ધ -સિંહના ગુરુ.
ક્ષેમપુરી-સુકચ્છ વિજયની રાજધાની, યુગન્ધ–ક્ષેમપુરીના રાજા,
૧૪
..