________________
આઠમા પ્રસ્તાવના પાત્રો
સપ્રમાદ–નગરનું નામ. મધુવારણ-સપ્રમેાદ નગરના રાજા. સુમાલિની-મધુવારની રાણી,
ગુણધારણ-મધુવારણને પુત્ર ( સંસારી જીવ. )
ફલધર–ગુણધારણના મિત્ર,
સાહ્લાદમ`દિર–ઉદ્યાનનું નામ.
ગધસમ્રુદ્ધ-વૈતાઢ્યનું નગર.
કનકાદર-ગંધસમૃદ્ધના રાજા.
કામલતા-કનકાદરની રાણી.
મદનમંજરી-કનકાદરની પુત્રી. લવલિકા-મદનમ’જરીની સખી.
ધવલિકા-કામલતાની દાસી. ચટુલ-કન દરના ગુપ્તચર, કદમુનિ-ગુણધારણના ઉપદેશક, નિમ ળસૂરિજી–કૈવલી ભગવંત. જનતારણ-ગુણધારણના પુત્ર,