________________
૧૫૬
ઉપમિતિ કથા સાદ્ધિાર
પદ્મા નામની વેશ્યા સ્ત્રીએ ઉભા કરેલા પગથીયા ઉપર વાનર બચ્ચાને મોકલવામાં આવે તે કલેશે વધુ ઘટતા જશે અને પૂર્વે જણાવેલા ગુણ પ્રાપ્ત થશે અને શારીરિક કાંતિ, ઓજસ, વર્ણ, તિ વિગેરે વધુ ભાસ્વર બનશે.
શુકલા લેશ્યાએ બનાવેલી પાન પંક્તિ ઉપર જે એ વાનર બચ્ચાને તું લઈ જઈશ તે તારા આત્મિક ગુણોને ખૂબજ વિકાસ થઈ જશે, નિર્મલ સ્ફટિક જેવા સ્વચ્છ ઉજવલ અને ખુબ આનંદ દેનારા ગુણ પ્રાપ્ત થશે. ઉપદ્ર સર્વથા નષ્ટ થશે. કોઈ જાતની ઈચ્છાઓ થશે નહિ. માત્ર સત્ય આનંદ મળશે. જ્યોતિર્મય સ્વરૂપ પ્રાપ્ત થશે.
વળી તેજ, પડ્યા અને શુકલા વેશ્યાઓએ બનાવેલ પાને ઉપર ચડતાં “ધર્મધ્યાન” નામને શીતળ અને મંદમંદ પવન લાગશે. વળી વાનર બચ્ચાના હિતૈષી બેધ, સંયમ, સંતેષ, શમ, સંવેગ, નિર્વેદ, વિગેરે વાનરો મળી જશે. એ એના પરિવારના જ વાનો હોય છે. એ વાનરવૃદમાં ધૃતિ, શ્રદ્ધા, ધારણા, વિગેરે વાનરીઓ પણ છે અને બ્રહ્મ, વૈરાગ્ય, ધૈર્ય વિગેરે વાનર બચ્ચાઓ પણ છે.
આ વાનર વાનરીએ અને વાનર બચ્ચાઓને વડે નાયક “શુદ્ધધર્મ” નામને એક મેટ વાનર છે. એ દરેક ઉપર સારી દેખરેખ રાખે છે. એ વડે નાયક દેખાવમાં સુંદર, ગુણમાં શ્રેષ્ઠ અને આનંદ છે. એની શક્તિ પણ અજોડ છે. નાયકપણાના ગુણે બધા એનામાં રહેલા છે.
તારું ચિત્ત વાનર બરચું એ ટેળામાં જલદી ભળી જશે, ત્યાં મળતાં એને આનંદ અપૂર્વ થશે, આ વાનરવંદ તારા