________________
સસાર અાર
૧૫૩
વતા ભાવચિત્ત વિનાના હાય છે. એમને ભાવમનની અપેક્ષા રહેતી નથી.
જ્યારે રાગદ્વેષના કારણે મિથ્યાજ્ઞાનના પ્રતાપે જીવ દુઃખ દેખારા ભેગ વિલાસામાં સુખની મિથ્યા કલ્પના કરે છે. અને એ જાતની પ્રવૃત્તિ કરે છે, લગાદ્ઘિમાં પ્રવૃતિ થયા પછી નેહના તંતુઓ દ્વારા ક સમૂહને ખેચી લાવે છે. ત્યાર ખાટ્ટુ એ કસમૂહ દ્વારા નવા જન્મને ધારણા કરે છે.
નવા જન્મ મળતાં ફ્રી વપર્યાંસ થાય છે, ફ્રી રાખ વિગેરેની પરપરા જાગે, ફ્રી વિષયલેાગેાની આકાંક્ષા થાય અને ફરી સ્નેહના તંતુએ આવે અને ક્રી કર્મીને ખેંચી લાવે, કરી નવા જન્મ થાય, ફ્રી મિથ્યાજ્ઞાન, કરી શગાદિના ક્રમ ચાલે. આ રીતે ગાળ ચક્કર ચાલ્યા કરે.
જીવને જ્યાં સુધી અનિષ્ટ કરનારી અને દુ:ખદેનારી ભવ પુરપુરા સતત ચાલ્યા કરે. ત્યાં સુધી એનામત આણવા અશકયપ્રાય બની જાય. રખડપટ્ટી જ ચાલુ રહે.
મુનિ- ભાઈ અકલક ! તું જે સમજ્યા છે તે ખરાખર છે, એમાં જરા પણ શંસય રાખવા જેવું નથી. અકલંક ! તું જે રીતે આ ચક્રને જોઇ અને સમજી શકે છે, એવું ખીજા કદી સમજી શકતા નથી.
અકલ’ક– મહાત્મન્ ! આપને ગુરૂદેવે શિવાલય મહે જવાના કયા ઉપાય બતાવ્યા છે ? એ સમ ઉપાય અમને જણાવશે ?