________________
૧૪૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
રૂપી વહાણુમાં ગુણ્ણા ભરાવ્યાં અને ત્રણે જણા નિવ્રુતિ નગરે પહોંચી ગયા.
નિવૃતિનગરમાં અવ્યાબાધ, અનત, અક્ષય, અચલ એવું મહાન ફળ મળ્યું. અવિરલ આન`દના સાગરમાં નિમગ્ન બન્યા. જ્ઞાન, દર્શીન, ચારિત્ર, વીય વિગેરે આત્મિક ગુણાપૂ વિકાસને પામ્યા.
અભવ્ય આત્મા ભાવરત્નાથી હીન હતા. ખરામ આચરઊાથી વધુ દુઃખી બન્યા. અસદાચારી ખાચરણા દ્વારા કર્મપરિણામ એના ઉપર ઘણાજ દ્વેષે ભરાણા અને અપાર સંસાર સમુદ્રમાં ફ્રેંકી દીધા. અલવી આત્માએની આવી દશા થાય છે.
ભાઈ ઘનવાહન! આ મુનિએ કહેલા કથાનકના ભાવાથ મે તને સ્પષ્ટ સમજાવ્યા છે. ગુરૂદેવ પાસે એ થાનક સાંભન્યું હતું અને એના તત્વના વિચાર કરતાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સાધુતાને રાહુ લીધા છે.
ભદ્ર ધનવાહન ! આવા પ્રશમરણ કરતાં કથાનકને શ્રવણુ કરી કૈાનું દીક્ષા લેવાનું મન ન થાય? જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરેના ઉત્તમ રત્નાથી પેાતાનું આત્મવહાણુ ભરી કાણુ માક્ષ જવા ઝંખના ન રાખે?
હે અગૃહીતસ કેતે! અકલકના વચન સાંભળી મારા કર્મીની સ્થિતિ પાતળી બની. મારા મનમાં કંઈક ભદ્રતા આવી. મને એના આવા શબ્દો ઉપર પ્રીતિ થઇ.
અમે ત્યાંથી છઠ્ઠા મુનિ ભગવત પાસે ગયા.