________________
વમાં નિપુણ્યક ક્રમની વાત વાંચીએ ત્યારે આપણને આપણા આત્મા કેવા દ્રમય છે અનેા પ્યાલ આવી જાય છે. બીજા પ્રસ્તાવમાં આત્મા નિાદથી નીકળી જ્યા ક્રમે ઉન્નતિ પામે છે એની વિગત રમૂજી ભાષામાં લખી છે. અને ત્રીજા પ્રસ્તાવથી હિંસા-વૈશ્વાનર– સ્પર્શનાદિને લગતી વાતા ચાલુ થાય છે.
ચેાથા પ્રસ્તાવનું તત્વજ્ઞાન એટલે કમ સાહિત્યને ભડાર. મહાદિ આઠ રાજ્વીઓ એ મેાહનીયાદિ કર્માંના પ્રતીકેા બતાવી ગ્રંથકારે પેાતાની શક્તિના અપૂર્વ પરિચય બતાવ્યેા છે. પાંચમાછઠ્ઠી-સાતમા પ્રસ્તાવ સુધી સસારભ્રમણનું ભાન કરાવી આમાં પ્રસ્તાવમાં આત્માની સિદ્ધ દાના ખ્યાલ અને પ્રાપ્તિ એ ખૂબ
મજેદાર છે.
આ રીતે આ પ્રસ્તાવેામાં વ નિગાદથી નીકળી મેાક્ષે જાય ત્યાં સુધી સ્વચ્છ (યથાય) ઇતિહાસ રજી થાય છે. આ ગ્રંથ ખરી રીતે આત્મદર્શનને નિમ ળ આરીસા છે. એમાં આપણા જીવનની અવનતિ અને ઉન્નતિના ઇતિહાસ પ્રતિબિંબિત થએલે જબુાય છે આત્માની વિભાવદશામાં થતાં મનેવિકારા, કાયા, તૃષ્ણાએ અને એના કારણે થતી યાતનાઓ વિગેરે દુખદ્ જણાવ્યા છે.
આ ગ્રંથના અવતરણનું કાય. વિડલાના આશીર્વાદના કારણે મુનિ ક્ષમાસાગરજીએ પૂર્ણ કર્યું છે, એ અનુમેાદનાપાત્ર છે, સાથે એએને અનેક આવા શાસનની સેવાના અને સુરક્ષાના કાર્યો કરવાનું ખળ મળે એવી ભાવના રાખું” છું.
આ ગ્રંથની ઉપયાગિતા અને લોકપ્રિયતા દૈવી બને છે, એને ખોલ અમુક સમયના વહી ગયા પછી આવશે.
કથાનુયાગની ઉપયે।ગિતા, આય સાહિત્યકાર અને આય સાહિત્યની ઉચ્ચતા મૂળ મૂથની ઉપાદેયતા વિગેરે બાબતા ઉપર્