SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનેતરમાં શ્રી હર્મન જેકોબી અને પીટરસન જેવા પાશ્ચાત્યાએ આ ગ્રંથની મુક્ત કંઠે પ્રશંસા કરી છે, એ વિદ્વાને પણ આ રચના માટે મસ્તક નમાવે છે. આજના યુગમાં જીવન જીવી રહેલ અને ભરપૂર ઉપાધિમાં અટવાઈ ગયેલે માનવ એ મહાગ્રંથને સ્વતઃ વાંચે એ શક્ય નથી. કદાચ વાંચવા જાય તો એને રસ ન આવે, કાં સમજાય નહિ એટલા ખાતર “ ઉપમિતિ ભવપ્રપચા કથા સારોદ્ધાર” ઉપર ગુજરાતી અવતરણુ લખવાની ભાવના થઈ. એ અવતરણ કરવું જોર માટે અશક્યપ્રાય હતું. એ કાર્ય ને સોંપવું? આમાં ઘણે સમય ગ. સંવત ૨૦૨૦ નું ચાતુર્માસ અમારું સિદ્ધક્ષેત્રની છત્રછાયામાં થયું. ત્યાં એ વર્ષે શાસનરાગી શાંતમૂર્તિ ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજી મહારાજ પણ ચાતુર્માસ હતા એમના શિષ્ય મુનિશ્રી ક્ષમાસાગરજી મહારાજને મેં આ કાર્ય કરવા જણાવ્યું. એમણે જીવનમાં વિશિષ્ટ લેખનકાર્ય કરેલ નહિ એટલે કાય સ્વીકાર માટે સંકોચ અનુભવતા હતા. છતાં, મારી લાગણી એમણે સ્વીકારી અને અવતરણુ લખવાનું કાર્ય ચાલુ કર્યું. " અવતરણ શાસ્ત્ર રહસ્યg ઉપાધ્યાયજી શ્રી કૈલાસસાગરજી મહારાજે વાંચ્યું અને યોગ્ય પણ લાગ્યું એટલે છપાવવાનો નિર્ણય કર્યો. જોકે ધાર્યા કરતાં અવતરણનું કદ મોટું થયું પણ સરસ હોવાથી તેમજ સંક્ષેપ કરવામાં પાછે ઘણે સમય આપવો પડે અને એમ કરવા જતાં રસધારા તૂટવાની આછી આછી સંભાવના જણાતી હતી,.. એટલે એ અવતરણુ મુદ્રિત કરવાનું નક્કી કર્યું, . છે મૂળ ગ્રંથકારે કથાપાત્રો અને કથાઓને ભાવ એટલે સરસ આલેખ્યો છે કે જેને વાંચતા આપણું હૈયું હેલી ઉઠે. પ્રથમ પ્રસ્તા
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy