________________
: ૧૦૨ :
સાકેતપુર-એક નગર.
અમૃતાદર–ન દશેઠ અને ધનસુંદરીના પુત્ર. સ’સારીજીવ. સુદર્શન-અમૃતાદરના ઉપદેશક
માનવાવાસ એક નગર,
મન્ધુ-બંધુદત્ત અને પ્રિયદર્શનાના પુત્ર,
સુદર-બન્ધુને ઉપદેશ આપનાર ગુરૂ.
જનમદિરપુર-એક નગર.
વિરાચન-આનંદ અને નદિનીને પુત્ર. સંસારીજવ
ધધાષ-વિરાચનના ઉપદેશ ગુરૂ.
કલ–મદન અને રેણાના પુત્ર. સસારીજીવ.
કાંપિયપુર-એક નગર.
વાસવ-વસુબંધુ અને ધરાના પુત્ર. સંસારીજીન. શાંતિસુરી-વાસવને મેધ આપનાર ગુરૂ
સાપારક–એક નગર. વિભૂષણ-શાળીભદ્ર–કનકપ્રભાના પુત્ર, સસારીજીવ, સુધાભૂત-વિભૂષણુના ધર્મ ગુરૂ.
લિપુર-એક નગર
વિશઃ સ્ફટિકરાજ-વિમળાના પુત્ર. સુપ્રબુદ્ધ વિશાના ધર્મ ગુરૂ.