________________
: ૧૦૧ :
સદાગમ-સુઉપદેશક, મહામેાહ–ચિત્તવૃત્તિના મહારાજા.
જ્ઞાનસંવરણ-આ રાજવીમાંથી એક રાજા. ચારિત્રરાજ-ચિત્તવૃત્તિમાં ધેરાએલા રાજા, સમાધ-ચારિત્રરાજાના મ`ત્રી. સમ્યગ દ્વરા ન ચારિત્રરાજના સેનાપતિ, ગૃહિધમ –ચારિત્રરાજને નાનેપુત્ર.
સમાતલ-આંતરનગરની એક રાજધાની, સ્વમલનિચય–ક્ષમાતલના રાજા. કેાવિદ્ય–સ્વમલ નિશ્ચય રાજાના પુત્ર. બાલીશ-સ્વમલ નિચયરાજાના પુત્ર. શ્રુતિ-ક્રમ પરિણામરાજાની કન્યા. સંગ–દાસીપુત્ર. શ્રુતિના સેવક, શાક-સાગર-મહલિકા,
મકરધ્વજ, હાસ, રતિ,
અતિ, ભય, જુગુપ્સા,
મિથ્યાદર્શન, કુદૃષ્ટિ, રાગકેશરી,
દ્વેષગજે, મહામૂહતા, વિષયાભિલાષ,
ભાગતૃષ્ણા, કષાયા,
વિદ્યા–ચારિત્ર રાજની કન્યા, નિરીહતા,–ચારિત્રરાજની ખીજી કન્યા,
મેહરાજાના
પરિવાર