________________
૬૦
ઉપમિતિ કથા સારાદ્ધાર
સિંહાસને બિરાજમાન થયા છે. તમે સૌ કામ કરે અને
ખાઓ,
"" પીએ.
""
આ જાતના ૯ રાજઢ ઢેરા સાંભળી સર્વે નાગરીકે વિચારમાં પડી ગયા. કાણુ જાણે આ રાજા કેવા હશે? આવી ચિન્તાથી નાગરીકાના હૈયામાં ખળભળાટ મચી ગયા. ટાળે ટાળા મળીને ગુસપુસ કરવા લાગ્યા કે આ રાજા કેવા નિવડશે ? કેવી સત્તા ચલાવશે ?
મહામેાહુ અને એના હાથ નીચે રહેલા ચેારા ભેગા મળ્યા. સૌએ એક મહાસભા ભરી. નવા રાજવી સબધી વિચારી કરવા લાગ્યા.
નિવેદનની મહામેાહ ઉપર અસર :
વિષયાભિલાષ મ`ત્રીએ મહામેાહને અનુલક્ષી કહ્યુંઃ સ્વામિન્ ! હાલ નિકૃષ્ટ રાજા થયા છે. આપણે વિના કારણે ચિંતાતુર બની ગયા. ગભરાવાનું કાંઈ કારણ નથી. શ્રી ક્રમ પરિણામ મહારાજાએ નિકૃષ્ટ રાજાને એવા બનાવ્યા છે કે તે આપણને કનડગત કરશે નહિ. એ તા આપણા સામાન્ય સઢ્ઢાની જેમ સદા વશવ રહેશે.
શ્રી કપરિણામે એને ભલે રાજા મનાવ્યેા. આ રાજ્ય ભલે એનું ગણાય પણુ ખરેખરા તે આપણે જ રાજા રહિશું. આપણી જ સત્તા ચાલશે. આપણા રાજ્યની નિકૃષ્ટના કારણે સલામતી જરાય ઘટવાની નથી.
દેવપાદ ! હમણાં તા આપણને નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થયું.