________________
પ્રકરણ ચોથું
છ રાજ્યોની વ્યવસ્થાને હેવાલ
૧. નિકૃષ્ટ રાજ્ય સિદ્ધાંતે સર્વ વ્યવસ્થા કરી એટલે અપ્રબુદ્ધ પિતાના વિશ્વાસુ વિતકને એ છએ રાજ્યની વ્યવસ્થા જેવા મોકલ્યો. તેણે “મનુષ્યજન્મમાં” છ વર્ષો ગાળ્યા. અર્થાત્ છ વર્ષ મનુજગતિમાં રહ્યો.
છ વર્ષ દરમ્યાન એણે જે નિરીક્ષણ કર્યું એની માહિતી ભેગી કરી. અપ્રબુદ્ધ સ્વામી પાસે આવી નમસ્કાર કર્યા અને નિરીક્ષણ કરેલી હકિકતેનું વિસ્તારપૂર્વક નિવેદન રજુ કર્યું. નિવેદન :
દેવ ! આપની આજ્ઞા શિરોધાર્ય કરીને હું અન્તરંગ રાજ્યમાં ગયે. ત્યાં સ્થળે સ્થળે “મનુષ્ય ભાવ આવેદન ” નામને મહા પટહ-ઢોલ વગાડવામાં આવતું હતું. પછી ઉદ્યષણ જાહેર કરવામાં આવતી હતી. ગામેગામ અને નગરે નગરમાં આ ઘેષણ થતી હતી.
“હે લેકે ! પૂર્વ પ્રવાહથી હાલ નિકૃષ્ટ રાજા રાજ્ય