________________
શ્રી શ્રુતજ્ઞાન ભક્તિના લાભ લેનારા મહાનુભાવોની
* શુભ નામાવલી :
અમદાવાદ
૧૦૦૦) શુસા પારેખની પાળના જ્ઞાનખાતાના ૧૦૦૦) પાદરલી જૈન સંઘ જ્ઞાનખાતાના પાદરલી (રાજસ્થાન) ૨૫૦) શ્રી સાવરકુંડલા વિશાશ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના જ્ઞાનખાતા તરફથી હસ્તે શેઠ શાંતિદાસ ધદાસની પેઢી. સાવરકુંડલા (સૌરાષ્ટ્ર)
શેઠ મૂલચ ંદ હરિલાલ મુબઈ, સંધવી વેરીદાસ પ્રતાપજી વાંકલી, શાહ સરદારમલ જુહારમલ પાદરલી, શાહુ ત્રીકમચંદ હીરાચંદ બેલગામ, શાહુ ફુટરમલ હીરાચંદ ચાંદાઈ, શાહ નંદલાલ મેાહનલાલ ફેાજદાર વિ. મહાનુભાવાએ ઉપમિતિ કથા સારાદ્ધાર”નાં ત્રણે ભાગેામાં આર્થિક દાન દ્વારા ભક્તિ કરી છે એ બદલ સૌને ધન્યવાદ ઘટે છે.
-પ્રકાશક