________________
: ૩૩ :
પેલા જડકુમાર તેા રસનાને લેાલતાના કહ્યા મુજબ માંસ વિગેરેથી તૃપ્ત કરતા, પરિણામે માનવમાંસ ખાવાની લત લાગી. બાળકને મારવા ર ક્ષત્રિયના ઘરમાં પેઠે. શૂરે ખુમેા પાડી. લાકોએ પકડયા. શૂરે સખત માર મારતા મરી ગયે.
વિચક્ષણે લેાલતાનું માન્યું નહિ. પિતા સમક્ષ રસનાને તજવાની વાત કરી. પિતાએ ધીરે ધીરે છેાડવા જાગ્યું. વિમલાલાક અંજનથી જગત્સ્વરૂપ સાક્ષાત્ થયું, વિચક્ષણે દીક્ષા ગ્રહણ કરી. ક્રમે આચાય પદે ગુરુએ સ્થાપ્યા.
હે રાજન્ ! તે વિચક્ષણાચાય હું પાતે જ છું. અને આ મારી દીક્ષાનું કારણુ આપને જણાવ્યું છે.
॥ ઇતિ રસના કથાનક !!
વિચક્ષણાચાર્ય નું વૃત્તાન્ત સાંભળીને નરવાહન રાજાને વૈરાગ્ય થયા. ત્યાં કેટલાક પ્રશ્નેા પૂછ્યાં અને એના સમાધાના ગુરુદેવે કર્યાં. પુત્ર માટે ખેદ થયા. આખરે અને રાજ્ય આપવાના નિય કર્યાં. શૈલરાજ અને મૃષાવાદની મુક્તિ માટે પ્રશ્ન કરતાં ગુરુદેવે જણાવ્યું: “ શુભાભિસંધિ” રાજા શુભ્રમાનસ ” નગરમાં છે. એની વરતા” અને “ વ તા ” રાણીઓને “મૃદુતા ” અને “ સત્યતા ” પુત્રીએ છે. એના લગ્ન કુમાર સાથે થશે ત્યારે આ દુર્ગુðણા જશે. એ કુમારના પ્રારબ્ધ ઉપર છેાડી નરવાહન રાજાએ દીક્ષા લીધી.
"
""
રિપુદારણને રાજ્ય મળતાં શૈલ-મૃષા પ્રસન્ન બન્યા. એકદા 99 તપન ચક્રી પધાર્યાં. તેથી મ`ત્રીએએ રિપુદારને એમનું માનસન્માન કરૂંવા જણાવ્યું પણ એણે ન માન્યું. મંત્રીએ ગયા. ચક્રીએ ચરપુરૂષાથી વાત જાણી હતી. યેાગેશ્વર 99 તત્રવાદીને માલ્યા. એણે ચણુ નાખી અર્ધપાગલ બનાવ્યેા. બધાના વચ્ચે નરપિશાચ
*