________________
૩૫૨
ઉપમિતિ કથા સારાહાર
સોનિ ક્રોનિક પ્રમો! માવી, સમયઃ સમરાજ્ય:। द्रक्ष्यामि त्वामहं यत्र साक्षाल्लोकाग्रसंस्थितम् अलं सांसारिकैरेभि - विषयैर्विषसन्निभैः । किन्तु नाथ ! सदानन्दं, देहि मे परमं पदम्
|| ૭ ||
૫૮૫
દેવાધિદેવ શું હું તારા ભક્ત નથી ? શું આપ મને ભુલી ગયા ? જો એમ ન હોય, તે રાગાદિ શત્રુઓએ મને ચાગરક્રમ ઘેરી લીધેા છે તેા પણ આપ મારી ખખરસાર કેમ લેતા નથી ? નાથ ! આવા અને મારી સભાળ લે. પ
પ્રાણેશ્વર પ્રભા ! સંસારમાં ભમી ભમી થાકી ગએલાએના આરામમદિર સમા નાથ ! મહામુશ્કેલીથી આપને મેં મેળવ્યા છે. મને મુક્તિમાળા આપે. પ્રા! મારે બીજું કાંઈ જોઇતું નથી. ૬
વિશ્વેશ્વર ! જરૂર એવા પણુ કાઇ આનંદ ભરપૂર સમય આવી મળશે કે જેમાં લેાકના ઉપરિતન ભાગમાં રહેલા આપને હું જોઇ લઇશ. હું પણ મુક્તિ મેળવીને જ જંપશે. ૭
કરુણાધન ! શરણ્ય ! હલાહલ તાલપુર ઝેર સમા આ સ‘સારના વિષયસુખાથી સર્યું. મારે એવા સુખા નથી જોઇતા. પરન્તુ વીતરાગદેવ ! મને તું અમન્દ આનન્દના ધામ સમા પરમપદ મેાક્ષને આપી દે, આપી દે. ૮
આવી ભાવસભર સ્તુતિયા ખાલી નરાધીશ ધવલના પુત્ર વિમલે જિનાધીશ શ્રી ઋષભદેવસ્વામીને નમસ્કાર કર્યાં. પેાતાના મસ્તક વિગેરે પાંચે અંગે। ભૂમિને અડાડી દીધા.