SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ઉપમિતિ કથા સદ્ધાર ~ ૧૧. પિષધ-દિન અને રાતદિનની મર્યાદાવાળું સામયિક. આત્મને પિષણ આપે તે પૌષધ કહેવાય. ૧૨. અતિથિ સંવિભાગ-સાધુ અને સાધ્વીજી મહારાજાએને અશન, ઉપધિ વિગેરે આપવાની પ્રેરણું આપે છે. આ રીતે યુવરાજશ્રીના લઘુબંધુ પિનાના બાર માનવ પરિવાર સાથે જોનપુરના લેકેનું કલ્યાણ કરે છે. જે જેનો એ ગૃહધમની જેટલી આજ્ઞા પાળે એટલું આત્મસુખ મેળવી શકે છે. આજ્ઞાપાલનમાં જે જાતને ભાવ હેય એ રીતે ફળ મેળવી શકે છે. ગૃહિધર્મકુમારની બાજુમાં વિપુલનયન અને શોભન શરીર જે સુનારી બિરાજેલી દેખાય છે, એ ગૃહિધર્મકુમારના અધગના છે. “સદગુણરક્તતા” એમનું ગુણકારી નામ છે. એ ઘણું નમ્ર નારી છે. સાધુ મંડળ એના ઉપર ઘણે પ્રેમ રાખે છે. વડિલોના વિનયમાં એ કુશળતા મેળવી ચૂકેલી છે. પિતાના પ્રાણનાથ ઉપર નિખાલસ અને નિર્મળ નેહને રાખનારી છે. આવી ગુણવતી સતી કેના નેહને ન મેળવે ? મહામાત્ય શ્રી સમ્યગદશન: શ્રી ચારિત્રધર્મરાજની પાર્શ્વમાં રહેલા સિંહાસન ઉપર જે તેજસ્વી નર દેખાય છે, એ ચારિત્રધર્મરાજના વડાપ્રધાન છે, એમનું નામ “સમ્યગદર્શન” છે. વડાપ્રધાન શ્રી સમ્યગદર્શન પ્રાણીઓને સુદેવ ઉપર દેવ
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy