SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનનગરનું અવેલેકને ૨૬ ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ-સ્થૂલ પ્રાણીઓના પ્રાણ નાશ કરતાં અટકાવવાનું એ કાર્ય કરે છે. - ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ-જેનાથી મહાહાનિ થાય એવું મોટું અસત્ય બલવાની મનાઈ કરે છે. ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ-અન્યને આઘાત થાય એવી ચેરી કરતાં અટકાયત કરે છે. ૪. સ્થૂલ મૈથુન વિરમણ-સ્ત્રીઓ સાથે વધુ પડતી કામેચ્છાની અટકાયત કરી બ્રહ્મચર્ય પાળવા માટેની શક્તિ આપે છે. પ. પરિગ્રહ પરિમાણુ-જીવન જરૂરીયાતના ઉપગી સાધનેની મર્યાદા કરવાની અતુલ પ્રેરણા આપે છે. ૬. દિશિ પરિમાણ-ચારે દિશાઓમાં રખડી કર્મ બંધન કરતા આત્માને ગમનાગમનની મર્યાદા ઉપર સ્થિર કરે છે. ૭. ભગપગ પરિમાણભેગ અને ઉપભોગની સાધન સામગ્રીમાં અંકુશ લાવી નિયંત્રણ લાવે છે. ૮. અનર્થદંડ વિરમણ-જે સાધને દ્વારા પિતાના આત્માને કે શરીરને કાંઈ લાભ ન થતું હોય તેવી વસ્તુને વાપરતાં અટકાવે છે. ૯ સામાયિક-સમતાભાવની કેળવણી આપે છે અને સમતાના સુખનું ભાન કરાવે છે. ૧૦. દેશાવગાસિક-દિવસના મોટા ભાગમાં સામાયિકનું મન કરાવી, સંસારના કાર્યને અહ૫ અવકાશ રાખે છે,
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy