________________
૨૧૬
ઉપમિતિ કથા સારાદ્વાર
અજ્ઞ પુરૂષના અનિષ્ટના વિચાગ થાય ત્યારે ખુશી થાય છે અને ઈષ્ટ સૉંચાગ-મનગમતી વસ્તુના મેળાપમાં ષિત થાય છે. એમના મુખ ઉપર હાસ્યની રેખાઓ ઝળકતી થાય છે. વધામણાં, માન, સન્માન, ખુશાલીથી છાતી ગજગજ ફુલાઈ જાય છે.
પણ ઘેાડા સમય પછી એ બધું જ રમણ-ભમણુ બની જાય છે. જાણે સ ધ્યાનાં સૈાહામણાં વાદળાં પછી કાળુ ભમ્મર અંધારૂ ઘનઘાર.
હુષ અને વિષાદ આ વાસવના ઘરે જ ધાંધલ મચાવે છે એમ નથી. વિશ્વના બધાજ સ્થળે આ બન્ને તાફાન મચાવરાવે છે અને લેાકેાને આનંદ અને શાકમાં ડુબાડી નાખે છે. હર્ષ અને વિષાદ એકદર ખરાખ માણસા છે.