SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ એ જોતાં ખરેખર મહા આશ્ચર્ય થઈ આવે છે તેથી તેઓને લબ્ધવરદ કહી શકાય. કમના મુખ્યભેદ, પિટાભેદે, પ્રભેદ, મેહનું રાજતંત્ર, એની સામંતશાહી, ચારિત્રધર્મરાજ, એનું રાજતંત્ર, એની સામન્તશાહી, હાર, જિત, હારજિતના કારણે એના આધારે, કર્મપરિણામની તટસ્થતા વિગેરે જે પાત્ર પદ્ધતિએ ગોઠવ્યા છે એ કાય કેટલું કપરું છે એ વાચકને વિચારવા દઈ આપણે આગળ વધીએ. ચેથી પ્રસ્તાવના પાત્રોને આપણે આપણું બુદ્ધિના એકઠામાં બરોબર ન ગોઠવીએ તો આગળના વાચનમાં મુશ્કેલી ઉભી થાય. એ પાત્રને ધારણાશક્તિથી સ્થિર કરવા પ્રયત્ન કરે. નહિ તો રસધાર ધારાબદ્ધ નહિ રહે. એમાં વળી પેલી ભેળીમાળી બ્રાહ્મણ દિકરી અગૃહીતસંકેતાને ન સમજાય અને એનું સમાધાન પ્રજ્ઞાવિશાલા કરે, ત્યારે કથાવાચકને પૂર્વીપરને સંબંધ ખ્યાલમાં ન હોય તો સ્વયં ચકરાવે ચડી જાય, એટલે આ કથા અસામાન્ય ઉપમા ઉપમેય ભરપૂર છે. આજના પાશ્ચાત્યના રંગથી અધકચરા રંગાએલા કેટલાક માનવબંધુઓને પાશ્ચાત્ય સાહિત્ય અને સાહિત્યકારે વધારે ગમતા હેય છે. એમના ઉપમા ઉપમેય અને કથાઓ કે લેખને અજોડ દેખાય છે. વસ્તુતઃ એમણે પિતાના આદેશનું સાહિત્ય વાંચ્યું હોતું નથી. એ મહાનુભાવે પિતાના આદેશના સાહિત્યને ઉંડાણથી વિચાર કરે તો ખ્યાલ આવે કે આપણે ત્યાં પણ અપૂર્વ સાહિત્યકાર થઈ ચૂકયાં છે. આપણે ત્યાં અપૂર્વ ગ્રંથના રચનારાઓ થયા છે, એ કાળમાં આજના સભ્ય ગણતા પાશ્ચાત્યો વનવગડામાં વિવશ્વ વનવાસીની દશામાં જીવી રહ્યાં હતાં. સરકૃતિ અને સભ્યતાને આછો ખ્યાલ પણ એ વેળા એમને ન હતો. આજે સભ્ય ગણવા
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy