SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પાંચમું ભૌતાચાર્ય અને વેલ્વહક કથા શ્રી વિચક્ષણસૂરિ નરવાહન રાજા સામે દેશના આપી રહ્યા છે. નરવાહન રાજાના પ્રશ્નના ઉત્તરમાં પિતે દીક્ષા શા માટે લીધી એ વાત જણાવી રહ્યાં છે. એમાં વિમર્શ અને પ્રકર્ષ રસનાની મૂળશેધ માટે ગએલા, એઓ ચિત્તવૃત્તિ અટવામાં આવી પહોંચ્યા છે. પ્રકષને વિમશે ત્યાંના મંડપ અને મહામહ વિગેરેનું સ્વરૂપ સમજવા ભલામણ કરી. આ વખતે વિમર્શ એક અવાંતર કથા કહે છે. ભૌતાચાર્ય કથા : એક નગરમાં “ સદાશિવ” નામને ભતાચાર્ય રહે હતે. એ ભૌતાચાર્યનું શરીર વૃદ્ધાવસ્થાના કારણે ઘણું જ દુર્બળ અને શીથિલ બની ગયું હતું. જન્મથી જ એ બહેરે હતે. શ્રવણેન્દ્રિય કશાય કામની ન હતી. એકવાર ત્યાં મશ્કરા છેકરાઓ ભેગા થયા અને આંગબીઓના ઈશારાઓથી મશ્કરી કરતાં જણાવ્યું કે હે ભટ્ટારક! નીતિશાસ્ત્રમાં નીચેની વાત આવે છે, તે આપે ધ્યાનમાં લેવી જોઈએ. * ભૌતાચાર્ય-શિવજીને પૂજક.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy