________________
૨૬
ઉપમિતિ કથા સારોદ્ધાર સમજે છે શ્યામ ગણે છે. એમાં એ પ્રાણુઓને અજ્ઞાનતા જન્ય દેષ રહેલે હેાય છે. આવી વિચારણાને અને શ્રી ધર્મબંધકર બેલ્યા. ' હે ભદ્ર! તું ગભરાઈશ મા ! તું મુંઝાઈશ મા ! તારા હિતને લક્ષમાં લઈ તુછ ભેજન તજવાની વાત તને હું સમજાતે આવ્યો છું એ છતાં હાલમાં તારી એ જાતની મનવૃત્તિ નથી તે હું પણ તને બળજબરીથી છેડાવવા નથી માંગતે.
પરતું તારી આગળ તુચ્છ ભજન તજવા સંબંધી વાત કરી, ઉપદેશ આપે એમાંથી તે થોડું ઘણું કંઈક સાભળ્યું છે કે નહિ?
નિપુણ્યકે કહ્યું, હે નાથ ! રેગેની પીડાના કારણે અને તુરછ ભેજનની આસક્તિના કારણે આપે જે કાંઈ પહેલાં કહ્યું હોય તેમાનું મને લગીરે યાદ નથી. માત્ર આપના મુખમાંથી નિકળતાં મધુર અને કેમળ શબ્દો દ્વારા મારું મન પ્રમુદિત બન્યું છે, એટલું હું જાણું છું ! - “મહામના પુરૂષના વચનને ભાવાર્થ ન સમજાય તે પણ માનવીના હૃદયને કુણું અને પલ્લવિત કરે છે”
હે સ્વામિન ! હવે મારે ભય ભાંગી ભૂક્કો થયે છે. "ત્તિની ચંચળતા ચાલી ગઈ છે. એટલે હું મારા મનની વ્યગ્રતાનું કારણ કહું છું તે આપ સાંભળે. નિર્ભય નિપુણ્યકનું નિવેદન ( શ્રી કર્મવિવારે રાજમંદિરમાં મને પ્રવેશ કરવા અનુ