________________
પ્રસ્તાવના
૨૧
હે મહાનુભાવ! વળી તારૂં એમ કહેવું છે કે “આપ જે ભોજન આપે છે તે કેવું છે? તેના ગુણ દેષ શા છે, તે હું જાણતા નથી.તે આ વિષયમાં પણ સમજી લે.
તને કઈ પણ જાતને કલેશ ઉત્પન્ન ન કરે તેવું “આ મારૂં ભોજન છે. તને જેટલા પ્રમાણમાં જોઈશે તેટલું મળશે. પ્રતિદિન તને આપવામાં આવશે. આ મંગળમય મહાકલ્યાણક દ્વારા તારા દુઃખદાયી અને ત્રાસવર્ધક દર્દો દૂર થઈ જશે. તું સ્વસ્થ અને સ્વરૂપવાન બની જઈશ. મહા આન દથી છલકાતા અક્ષયપણુને તું મેળવી શકીશ. અલ્પસમયમાં ચકર્વતી મહાસમ્રાટ જે તું પણ રાજેશ્વર બની જઈશ.
હે નિપુણ્યક ! મેં તને બળજબરીએ જે “વિમલાલેક” અંજન આંજી દીધું હતું, એને પ્રભાવ તું શું ભૂલી ગયે? અને જે “તત્ત્વપ્રીતિકર” તીર્થજળનું પાન કરાવ્યું હતું તેનું સામર્થ્ય ભૂલી ગ? અંજન અને તીર્થજળને પ્રભાવ પ્રગટ રીતે જે છે, છતાં તું મારા વચને કેમ સ્વીકારતે નથી? તને કેમ મારા ઉપર શ્રદ્ધા થતી નથી?
હે ભિક્ષુ! તું તારે કદગ્રહ તજી દે. રેગોને વધારનારું આ તુચ્છ ભજન છેડી દે. સર્વ રેગ શામક મારા “મહાકલ્યાણક પરમાન ઔષધને સ્વીકાર અને એને આરેગ. આસક્તિનું ગાંડપણુ ?
મધુર અને હિતસ્વી વચને દ્વારા અનેક રીતે નિપુણ્યકને દિલાશે શ્રી ધર્મબોધકરે આવે અને સત્યવસ્તુથી માહિતગાર કર્યો છતાં મહુઘેલ ભીખારી બેસે છે કે – “