________________
પ્રસ્તાવના નેહપૂર્વક પિતાજીની આજ્ઞાથી પરમાન્ન આપવા આવી છે, એ પણ નિપુણ્યક જોઈ શકતા નથી. સામે જ ઊભી છે છતાં એનું એને ભાન નથી.
ભાનભૂલા ભીખારીની આ હાલત જોઈ તદ્યા કહે. છે. હે મહાનુભાવ!જે, મારા હાથમાં આ પરમાન છે. એ સર્વ રેગોને હરનાર છે. દેવેને પણ દુર્લભ છે. પિતાજીએ. તને આપવાની આજ્ઞા કરી છે માટે હું આપવા આવી છું. તું પરમાન ગ્રહણ કર અને શાંતિ પૂર્વક આરેગ. પરંતુ નિપૂણ્યકના કાનમાં આ શબ્દોની જરાએ અસર થતી નથી. એ તે પિતાના તુચ્છ અન્નના રક્ષણની શુદ્ર વિચારણામાં ગળાડુબ ડૂબી ગયું છે. શ્રી ધર્મબોધકરની વિચારણું :
કાષ્ટમૂર્તિ સમા જડ બનેલા નિપુણ્યકને જોઈ શ્રી ધર્મબોધકર આશ્ચર્યચકિત બની જાય છે. એ પણ વિચારમાં ચડી ગયા. અરે! આ મૂર્ખ આત્મા શું વિચારે છે? તદ્યા મહાકલ્યાણક પરમાન આપી રહી છે તે કેમ લેતે નથી ? અરે તદ્યાનું કથન પણ સાંભળતો નથી અને ઉત્તર પણ કેમ કાંઈ આપતું નથી ? આ પાપાત્મા મહાકલ્યાણક પરમાન્નની ભિક્ષા માટેની એગ્યતા નહિ ધરાવતે હાય.
ખરેખર પાપી પુરૂષોને પુણ્યપ્રાપ્ય પવિત્ર પરમાન્નની પ્રાપ્તિ ક્યાંથી સંભવી શકે.”
અથવા તે પરમાન ગ્રહણ નહિ કરવામાં નિપુણ્યકને દેષ નથી, પરન્તુ ચેતનની ચતન્યતાને ઢાંકી દેનારા મહા